________________
समयार्थबोधिनी टीका प्र. श्रु अ. २ उ. १ भगवदादिनाथकृतो निजपुत्रोपदेश ५०५
मोक्षाभिलाषी कर्मनिर्जरार्थी एवं युक्तः सम्यग्ज्ञानादिभिः स्वहिताय विचारयेत् । तथा 'अणिहे'अनिहे निहन्यते ज्ञानादिगुणवृन्दमनेनेति निहः कपायः, न निहोऽनिहः क्रोधादिभीरहितः सन् 'अहियासए' अधिसहेत-सर्वपरीपहान् समभावेन सहेत ॥१३॥ अपि च--'धूणियाकुलिय' इत्यादि ।
मूलम्धूणिया कुलियं व लेववं किसए देह मणसणाइहि । अविहिंसामेव पब्बए अणुधम्मो मुणिणा पवेइओ ॥१४॥
छायाधृत्वा कुडव्यं व लेपवत् कर्शयेदेहमनशनादिभिः । । अविहिंसामेव प्रबजेदनुधर्मों मुनिना प्रवेदितः । १४॥
भूतल पर शयन-यह सब वाते गृहस्थी में रहते हुए अवनति का लक्षण होती हैं और यही वाते संयम की अवस्था में उन्नति का कारण बन जाती हैं। सच है, योग्य स्थान में योजना करने पर दोप भी गुण बन जाते हैं।
मोक्ष का अभिलापी, कर्मों की निर्जरा का इच्छुक तथा सम्यग् ज्ञानादि से सम्पन्न पुरुप इस प्रकार के कष्टों को अपने हित के लिए अनुकूल ही समझें। जिससे ज्ञान आदि गुणों का समूह नष्ट होता है, उसे 'निह । अर्थात् कपाय कहते है क्रोध आदि कपायों से रहित होकर साधु समस्त परीपहों को शान्तभाव से सहन करें ॥१३॥
બધી બાબતેને જે ગૃહસ્થમા અભાવ હોય, તે તે અવનતિનું લક્ષણ ગણાય છે, પરન્તુ એજ બાબતે સ યમની અવસ્થામાં ઊન્નતિનુ કારણ બની જાય છે ખરેખર, એ વાત સાચી છે કે જે સ્થાને ગ્ય પ્રવૃત્તિનું સર્જન કરવામા આવે, તો દોષ પણ ગુણ બની જાય છે * મેલની અભિલાષાવાળા કર્મોની નિર્જરા કરવાની ઈચ્છાવાળા તથા સમ્યગ જ્ઞાના દિથી યુકત પુરુષે આ પ્રકારના કષ્ટોને પોતાના હિતને માટે અનુકૂળ જ સમજવા જોઈએ જેના દ્વારા જ્ઞાનાદિ ગુણોના સમૂહને નાશ થાય છે, તેને “નિહ’ એટલે કે કષાય કહે છે સાધુઓ ક્રોધાદિ કષાયેથી રહિત થઈને શાન્ત ભાવે સમસ્ત પરીષહોને સહન કરવા જાઈએ ' ગાથા ૧૩ 'सू-६४