SearchBrowseAboutContactDonate
Page Preview
Page 392
Loading...
Download File
Download File
Page Text
________________ ३७४ सूत्रकृताङ्गसूत्रे किचाऽयं देवोऽमूर्तों मूतॊवा-१ अमूर्तत्वे न कथमपि जगतः - कर्तासंभवति, आकाशवत् । यथाऽऽकाशोऽमूर्तत्वान्नकस्यचिदपि कर्ता तथाऽमूतों देवो न कस्यचिदपि कर्ता-संभवेत् । मूर्त्तत्वेऽस्मदादिवदेव न सर्वस्य जगतः कर्ता, इति न देवकरीक जगत् सम्भवतीत्यनेन देवोप्तजगद्वादिमतं निराकृतम् । तथाब्रह्मकृतईश्वरकृतोऽपि न लोकः । किन्तु अनादिकालप्रवृत्तोऽयं लोको न कमपि कर्तारमपेक्षते, आत्माऽऽकाशादिवत् इति । यदप्युक्तं-क्षित्यकुरादिकं कर्तजन्यम्, कार्यत्वात् , इत्यनुमानेन परमेश्वरस्य जगत्कर्तृत्वमिति, तदपि न सम्यक् । कर ने की चिन्ता ही कैसे करेगा ? उत्पत्ति के पश्चात् उसका स्वयं का ही अभाव हो जाएगा। ___ इसके अतिरिक्त यह देव अमूर्त है या मूर्त ? अगर अमूर्त है, तो आकाश के समान किसी प्रकार भी जगत् का कर्ता नहीं हो सकता । अर्थात जैसे अमृत होने के कारण आकाग किसी का कर्त्ता नहीं है, उसी प्रकार अमूर्त देव भी किसी का कर्त्ता नहीं हो सकता है । और यदि देव मूर्त है तो हम लोगों के समान ही सम्पूर्ण जगत का कर्त्ता नहीं है । इस प्रकार जगत् देवकृत नहीं हो सकता है । यह देवकृत जगत् मानने वाले के मत का निराकरण हुआ । इसी प्रकार जगत ब्रह्मकृत और ईश्वरकृत भी नहीं हो सकता । वास्तव में यह जगत अनादि काल से चला आ रहा है। आत्मा और आकाश आदि की तरह इसको किसी कर्ता की अपेक्षा नहीं है। पृथ्वी अंकुर आदि कर्ता के द्वारा जन्य है, क्योंकि वे कार्य हैं' इस આવે, તે એ અનિત્ય દેવ અન્યને ઉત્પન્ન કરવાની ચિતાજ શા માટે કરે? કારણકે સૃષ્ટિની ઉત્પત્તિ કર્યા બાદ તેને પિતાને જ અભાવ થઈ જવાને છે વળી અમારો એવો પ્રશ્ન છે કે તે દેવ મૂર્ત છે, કે અમૂર્ત છે જે તે અમૂર્તા હોય તે આકાશની જેમ કેઈ પણ પ્રકારે જગતનો કર્તા સંભવી શકે નહી. એટલે કે જેવી રીતે આકાશ અમૂર્ત હોવાને કારણે કઈ પણ પદાર્થનું કર્તા નથી, એજ પ્રમાણે અમૂર્ત દેવ પણ કેઈને કર્તા હોય શકે નહી જે દેવને મૂર્ત માનવામાં આવે, તે આપણું જેજ હોવાને કારણે સમસ્ત લોકન કર્તા હોઈ શકે નહી આ પ્રકારની દલીલ દ્વારા એ વાત સિદ્ધ થાય છે કે જગત દેવકૃત હોઈ શકે નહી આ પ્રકારે જગતને દેવકૃત માનનાર લોકોના મતનુ ખડન થઈ જાય છે. એ જ પ્રમાણે આ જગતને બ્રહ્મકૃત અથવા ઈશ્વરકૃત પણ માની શકાય નહીં આ રીતે તે આ જગત અનાદી કાળથી ચાલ્યું આવે છે. આત્મા અને અકાશ આદિ ને જેમ કેઈ કર્તાની આવશ્યકતા રહેતી નથી એજ પ્રમાણે આ લેકને પણ કઈ કર્તાની આવશ્યક્તા જ નથી પૃથ્વી અંકુર આદિ કત્તા દ્વારા જન્ય છે, કારણકે તેઓ કાર્યરૂપ છે. આ અનુમાનને આધારે ઈશ્વરને જગતને
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy