SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ सूत्रकृताङ्गसूत्रे ३५८ वर्तमाना गुणाः स्वसमानजातीयं गुणान्तरं कार्ये उत्पादयन्ति' इतिनियमात् । यदि परमेश्वरो जगतः समवायिकारणं भवेत् , तदा परमेश्वरे वर्तमानं ज्ञानमपि जगति संभवेत् न तु जगति चेतना दृश्यते, तस्मादीश्वरो न जगतः समवायिकारणम् किन्तु कुलालादिवन्निमित्तकारणमेव । तत्राऽपि सप्तभेदभिन्नस्य कत-कर्म-करण-सम्प्रदाना--ऽपादान-सम्बन्धा-ऽधिकरणरूपस्य निमित्तकारणस्य मध्यात् कत्तृकारणमेव परमेश्वरो जगतां भवति । तत्र परमेश्वरस्य जगत्कर्तृत्वेऽ प्रमाण उदाहरति । तथाहि--क्षित्यकुरादिकम्, कर्तृजन्यम्, कार्यत्वात्, घटवत् । यद्यत्कार्य तत्तत्कर्तृजन्यम्, यथा घटः, क्षित्यङ्कुरादिकमपि कार्यमेव, सावयवत्वात्, अतः कत्तॄजन्यमेवेदमपि भवति । नैयायिक पर्त समुद्र आदि रूप जगत् का उपादानकारण जिसका दूसरा नाम समवायिकारण है, परमाणु को मानते हैं। उनकी मान्यता के अनुसार परमाणुओं का संयोग असमवाविकारण हैं और अदृष्ट, देश काल, परमेश्वर आदि निमित्त कारण हैं। समवायिकारण परमाणु, असमवायिकारण परमाणु संयोग और निमित्त कारण जीव के अदृष्ट आदि को लेकर तथा चेतन होने के कारण अपने आपमें कर्तृत्व धारण करके ईश्वर सम्पूर्ण जगत् की रचना करता है। ईश्वर चेतनम्वरूप होने के कारण जगत् का कर्ता ही है, पर उपादान कारण नहीं है। समवायि कारण में जो गुण विद्यमान होते हैं, वे अपने समानजातीय दूसरे गुण को कार्य में उत्पन्न करते हैं, ऐसा ઈશ્વર જગતને કર્તા છે, કારણ કે તે ચેતન છે, જે ચેતન હોય છે તે કર્તા હોય છે, જેમ કે કુભાર આ તકને આધારે પણ વેદાન્તીઓ ઈશ્વરને જગની ઉત્પત્તિમાં કર્તારૂપ કારણ માને છે નૈયાયિકે પર્વત, સમુદ્ર આદિ રૂપ જગતનું ઉપાદાન કારણ (જેનું બીજુ નામ સમવાયિકારણ છે) પરમાણુને માને છે તેમની માન્યતા પ્રમાણે પરમાણુંએનો સગ અસમવાય કારણ છે, અને અદષ્ટ, દેશ, કાળ, પરમેશ્વર આદિ નિમિત્ત કારણો છે સમાધિ કારણ પરમાણુ, જીગના અદષ્ટ આદિને લઈને તથા ચેતન હોવાને કારણે પોતેજ કતૃત્વ ધારણ કરીને ઈશ્વર સપૂર્ણ સૃષ્ટિની રચના કરે છે ઈશ્વર ચેતન સ્વરૂપ હોવાને કારણે જળને કર્તા જ છે, પણ ઉપાદાન કારણ નથી સમાયિ કારણમાં જે ગુણ મેજુદ હોય છે, તે પિતાના સમાન જાતીય બીજા ગુણને કાર્યમાં ઉત્પન્ન કરે છે, એ નિયમ છે, આ નિયમ પ્રમાણે જે ઈશ્વર જગતના સમવાયિકારણ રૂપ હેત, તે ઈશ્વરમાં વિદ્યમાન જ્ઞાન ગુણોને પણ જગમાં સદ્ભાવ હોત પરંતુ જગમાં ચેતના તો દેખાતી નથી તેથી ઇશ્વર જગતના સમવાય કારણરૂપ નથી, પરંતુ તે
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy