________________
सूत्रमाणवणे
-
• अन्वयार्थी (इच्चेयाहि) इत्येताभिः पूर्वोक्ताभिः (दिट्ठीहिं), दृष्टिभिः ? (सायांगारवणिस्सिया) सातगौरवनिश्रिताः सुखमोगादौ प्रसक्ताः परतीथिकाः ? (सरणं ति मन्नमाणा) शरणमितिमन्यमानाः स्वकीयदर्शनम् , स्वस्य शरणमितिमन्यमानाः । (पावगं सेवंति) पापकं सेवन्ते पापं कर्म सेवन्ते !
अयमर्थः--चतुर्विधं कर्म पापाय न भवतीत्येवं दर्शनमाश्रिताः परतीथिकाः सुखभोगादावासक्ता यक्किंचन कारिण: आमर्यादितभोजनामा "संसार सागरादुद्धारे समर्थमस्मदर्शन" मिति मन्यमाना विपरीताऽनुष्ठानकारणेन सावधमेव कर्मोपार्जयन्ति । एवं अतिनोऽपि दीक्षाग्रहणादिना साधुसारूप्यं प्राप्ता अपि न ते साधना, किन्तु प्राकृतरुपसदृशा एव से पापकरणे एव
अन्वयार्थ और टीकार्थइन पूर्वप्रतिपादित दृष्टियों से 'सुखंभोग आदि में आसक्त, ये परतीयिक अपने दर्शन को अपने लिए शरणभूत मानते हुए पाप का सेवन करते हैं।
___ आशय यह है परिज्ञोपचित, अविज्ञोपचित, ईर्यापथ और स्वमान्तिक ये चार प्रकार का कार्य पापजनक नहीं होता, इस प्रकार के मत का आश्रय करके ये परतीर्थिक सुखभोग आदि में आसक्तं होते हैं, जो मन में आता है वही करते हैं, मर्यादा होन खान पान करते हैं और हमारा दर्शन संसार सागर से उद्धार करने में समर्थ है 'ऐसा मानते हुए विपरीत क्रियाएँ करके पाप कर्मों को उपार्जन करते है । इसी प्रकार उनमें जो व्रती हैं, वे दीक्षा धारण करके साधुजैसे बन जाते हैं । परन्तु वे वास्तव में साधु नहीं हैं ।
___--सूत्रार्थ भने टी - પૂર્વોકત વિચારણને આધારે સુખભોગ આદિમા આસક્ત રહેનાર તે ધરતીથિકે પિતાના દર્શનશાસ્ત્રને પોતાને માટે શરણભૂત માનીને પ્રાપાકનુ સેવન કરે છે.
આ કથનનો ભાવાર્થ એ છે કે પરિચિત, અવિરચિત ઇર્યાપથ અને સ્વમાનિક આ “ચાર પ્રકારના કાર્યો પામજનક હોતા નથી. આ પ્રકારના ભતને આશ્રય લઈને પરતીર્થિક સુખભેગ આદિમ આસક્ત રહે છે તેઓ તેમની ઈચ્છા પ્રમાણે આચરણ કરે છે- તેઓ મર્યાદહીન ખાનપાન કરે છે, અમારુ દર્શન સ સારસાગરને પાર કરાવવાને સમર્થ છે” એવું માનીને વિપરીત ક્રિયાઓ કરીને પાકનું ઉપાર્જન કરે છે એજ પ્રમાણે તેમનામાં જે વ્રતી છે તેઓ દીક્ષા લઈને સાધુ બની જાય છે પરંતુ તેઓ વાસ્તવિક રૂપે સાધુ જ હતા નથી તેઓ સામાન્ય લોકેની જેમ પાપકર્મમાં પ્રવૃત્ત રહેતા હોય છે “