________________
सूत्रकृताङ्गसूत्रे ३३६
तथहि-कर्मणामुपचये मन एव प्राधान्येन कारणं भवति । मनोरहित केवलकायिकव्यापारेण कर्मोपचयाऽभावस्य भिक्षुभिरेव स्वीकृतत्वात्. । ततश्व यस्य सत्त्वे सत्त्वं, । यदभावेऽभावः तस्य तं प्रति कारणत्वावधारणात्. । यद्यपि कायव्यापाररहितस्य मनसो न जनकत्वं तथापि “एवं भावविसोहीए निव्वाणमहिगच्छइ" एवं भावविशुद्धचा निर्वाणमधिगच्छति, (गा. २७) इति वदता भवतैव केवलं मनसः प्राधान्यस्य स्वीकृतत्वात्. ।
'तथा चोक्तम्'-चित्तमेव हि संसारो रागादि क्लेशवासितम्. । तदैव तैर्विनिर्मुक्त भावान इति कथ्यते. ॥१॥"
"मन एव मनुष्याणां कारणं वन्ध मोक्षयोः" । भी कर्म का उपचय नहीं होता, क्योंकि वहाँ काय का व्यापार नहीं है. उनका यह कहना समीचन (सत्य) नहीं है, वास्तव में मन ही पाप का कारण है ।
कर्मों के उपचय में मुख्यरूप से मन ही कारण होता है। क्योंकि मनोव्यापार के अभाव में केवल काय के व्यापार से कर्म का उपचय न होना भिक्षुओं ने स्वयं स्वीकार किया है। जिसके होने पर जो हो
और जिसके न होने पर जोन हो, वही उसके प्रति कारण समझा जाता है। यद्यपि आप कहते हैं कि काय के व्यापार से रहित मन पाप जनक नहीं होता, फिर भी आपने इस प्रकार. भाव की विशुद्धि से निर्वाण प्राप्त होता है, ऐसा कह कर मन की प्रधानता स्वीकार की है। कहा भी है--- "चित्तमेव हि संसारो" इत्यादि ।
राग आदि कलेशों से दृपित चित्त ही संसार है और रागादि से रहितवही चित्त भवान्त (मोक्ष) कहलाता हैं ॥१॥ નથી. તેમ પરિચિત નામને પહેલે ભેદ એ વાત પ્રકટ કરે છે કે મન વડે દેવકરવા છતા પણ કર્મને ઉપચય થતો નથી. કારણ કે ત્યાં કાયના વ્યાપારને અભાવ હોય છે તેમનું આ કથન સત્ય નથી ખરી રીતે તો મન જ પાપનું કારણ છે કર્મોના ઉપચયમાં મુખ્યત્વે મનજ કારણભૂત બને છે, કારણ કે મનોવ્યાપારને અભાવ હાય એવી પરિસ્થિતિમાં માત્ર શરીરની પ્રવૃત્તિ દ્વારા જ કર્મને ઉપચય ન થવાની વાતને તો બૌદ્ધ ભિક્ષુઓએ પિતે જ સ્વીકાર કરે છે જેના અભાવમાં જે થાય અને જેના અભાવે જે ન થાય, તેને જ તેનું કારણ ગણવામાં આવે છે જે કે આપ એવું કહે છે કે શરીરના વ્યાપારથી રહિત મન પાપજનક હોતુ નથી, તો આપે જ એવું પ્રતિપાદન કર્યું છે કે ” આ પ્રકારે ભાવની વિશુદ્ધિથી નિર્વાણ પ્રાપ્ત થાય છે” આ પ્રકારના કથન દ્વારા भननी प्रधानताना १४ आपे स्वी॥२ या छ ज्यु ५४ छ-" चित्तमेव हि संसारो"त्या * “રાગ આદિ લેશોથી દૂષિત ચિત્ત જ સ સાર છે અને રાગાદિથી રહિત એજ ચિત્ત भवान्त (भी) ३५ छ"