SearchBrowseAboutContactDonate
Page Preview
Page 346
Loading...
Download File
Download File
Page Text
________________ ३२८ सूत्रकृताङ्गसूत्रे 'अवियत्तं खलु' अव्यक्तमेव अपरि स्फुटमेव भवति । अत्र-"खु" शब्दोऽवधारणे, तेनाऽन्यक्तमेव स्पष्ट विपाकस्याऽभावात् । अतः परिज्ञोपचितादिककर्मचतुष्टयम्, अव्यक्तरूपेण' सावज्ज' सावधं पापमिति ॥२५॥ "ननु यदि अनन्तरपूर्वोक्तं कर्मचतुष्टयं वन्धाय न भवति तर्हि कथं तेपां मते कर्मोपचयो भवतीत्याशङ्कायामाह-"सति मे "दत्यादि । मूलम्संति मे तउ आयाणा, जेहिं कीरइ पावगं ८ ९ १० ११ १२ अभिकम्मा य पेसा य, मणसा अणुजाणिया-॥२६॥ छायासन्तीमानि त्रीण्यादानानि यैः क्रियते पापकम् । अभिक्रम्य प्रेष्यच, मनसाऽनुज्ञाय- ॥२६ नष्ट हो जाता है। इसी कारण यहां बन्ध का जनक नहीं होता, ऐसा कहा गया है, वह स्पृष्ट भी न होता हो, एसा नहीं है। इस प्रकार वहकर्म अव्यक्त ही होता है । यहां ' ' शब्द अवधारण के अर्थ में है, इस कारण आशय यह निकला कि वह कमें अव्यक्त ही है, क्योंकि उसका फल स्पष्ट नहीं होता । इस प्रकार परिज्ञोपचित्त आदि चार प्रकार का उक्त कर्म अव्यक्त रूप से सापद्य है ॥२५॥ यदि पूर्वोक्त चार प्रकार का कर्मवन्ध का कारण नहीं है तो उनके मत में कम का वध किस प्रकार होता है ? ऐसी आशंका करके उत्तर देते हैं--"संति मे" इत्यादि । કત ચાર પ્રકારે કર્મ માત્ર સ્મૃણ જ થાય છે બદ્ધ થતું નથી તે કર્મ એજ સમયે નષ્ટ થઈ જાય છે એ જ કારણે તેને વધતુ જનક કહ્યું નથી એવું બનતું નથી કે તે સ્પષ્ટ પણ થતુ ન હોય આ પ્રકારે તે કર્મ અવ્યક્ત જ હોય છે. અહીં ખુ આ પદ અવધારણના અર્થમાં વપરાય છે તેથી એ અર્થ ફલિત થાય છે કે કર્મ અવ્યક્ત જ હોય છે, કારણ કે તેનું ફળ સ્પા હેતુ નથી આ પ્રકારે પરિશ્નોપચિત આદિ ચાર પ્રકારના પૂર્વોક્ત કમ અવ્યક્ત રૂપે સાવદ્ય છે 1 ૨૫ 1 જે પૂર્વોક્ત ચાર પ્રકારના કર્મો કર્મબન્ધના કારણભૂત થતા નથી, તે બૌદ્ધોના મત અનુસાર કયા પ્રકારે કર્મને બધે થાય છે? આ પ્રશ્નનો ઉત્તર આ સૂત્રમાં આપવામાં मा०ये। छे. 'सति में प्रत्यादि
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy