________________
समयार्थ बोधिनी टीका प्र श्रु अ १ उ.२ क्रियावादिनां कर्मचिन्ताराहित्यम् ३२७
"ननु तर्हि-परिज्ञोपचितादिना सर्वथैव कर्मवन्धो किं न जायते' इत्याशङ्कायामाह-भवति कर्मवन्धः, किन्तु-अत्यल्पम् । इत्येतदेव दर्शयितुमाह-पुट्ठो"इति । ___ केवलं मनो व्यापाररूपंपरिज्ञोपचितं, कर्म तथाशरीरक्रियामात्रेण उत्पन्नमविज्ञोपचितम्, गमनक्रिया संजातम्-ईर्ष्यापथं, स्वप्नसंजात म्वप्नान्तिकम् । एतत्कर्म चतुष्टयेन पुट्ठो' स्पृष्टः पुरुषः तादृशकर्माऽसौ नरः 'परं' परम्-ताश कर्मणः फलं किचिदेव 'संवेएइ' संवेदयति= अनु भवति नत्वधिकं फलमनुभवति। ___यथा-कुडचे प्रक्षिप्ता सिकतामुष्टिः तदैव विशीर्णा भवति तद्वत् एतत्कर्म चतुष्टयं तदैव विनश्यति, एतावन्मात्रेण बन्धजनकत्वाऽभावः कथ्यते । न पुनरत्यन्ताऽभावरूपेण। एवं ' च तत्कर्म की चेष्टा और [५] प्राणो का वियोग, इन पांच कारणों - होने पर ही हिंसा होती हैं ॥१॥ प्रश्न-क्या परिज्ञोपचित आदि से कर्म का बन्धन सर्वथा ही नहीं होता ?
उत्तर-होता तो है, परन्तु अत्यन्त अल्प ।
इसी को कहने के लिए । 'पुढो' इस शब्द का प्रयोग किया है इसका आशय यह है कि केवल मनके व्यापार रूप परिज्ञा से, शरीर की क्रिया मात्र से, चलने फिरने से और स्वप्न देखने से, इन चार प्रकारो से पुरुप कम से स्पष्ट मात्र होता है (वद्ध नहीं होता है।) ऐसे कर्म का थोडा सा ही फल होता है, अधिक फल नहीं भोगना पडता ।
जैसे दीवार पर रेत की मुट्ठो फेंकी जाय तो वह दीवार से छूकर ही नीचे गिर जाती है-उससे चिपकती नहीं है, उसी प्रकार पूर्वोक्त चार प्रकारों से कर्म स्पृष्ट मात्र होता है, वद्ध नहीं होता। वह कर्म उसी समय (१) ए (२) प्राणीनु ज्ञान, (3) घातनु यत्त, (४) घातली येटी मने (५) प्राणानो વિયોગ, આ પાંચ કારણોને અભાવ હોય ત્યારે જ હિંસા થાય છે | ૧m
પ્રશ્ન – શુ પરિઝોચિત આદિ કારણો દ્વારા કર્મને બન્ધ બિલકુલ થતું નથી?
ઉત્તર-થાય તે છે જ, પરંતુ અત્યન્ત અલ્પ એજ વાતને સ્પષ્ટ કરવા માટે પુ આ પદનો પ્રયોગ કરવામાં આવ્યો છે એટલે કે કેવળ મનોવ્યાપાર રૂપ પરિજ્ઞા વડે, શરીરની ક્રિયામાત્ર વડે, ચાલવા વડે અને સ્વમ દેખવા વડે આ ચાર પ્રકારે તે મનુષ્ય કર્મ વડે માત્ર પૃટ જ થાય છે બદ્ધ થતો નથી એવા કર્મોન થોડું ફળ જે ભેગવવું પડે છે અધિક ફળ ભોગવવું પડતું નથી. જેવી રીતે દીવાલ પર એક મુઠ્ઠી ભરીને રેતી ફેકવામાં આવે, તે તે રેતી દીવાલને માત્ર સ્પર્શ કરીને નીચે પડી જાય છે દીવાલ સાથે ચેટી જતી નથી, એજ પ્રમાણે પૂર્વે