________________
समयार्थयोधिनी टीका ज्ञानस्य मगलत्यप्रतिपादनम् प्पदादिकम् (अचित्त) अचित्तम् जीवरहितं हिरण्यसुवर्णादिकं (किसामवि कृशमपि-स्वल्पमपि तृण तुपादिकमपि (परिगिज्झ) परिगृह्य स्वयं परिग्रहविषयीकृत्य अन्यान् वा ग्राहयित्वा (अन्नवा) अन्यं वा परिग्रहं कुर्वन्तम् (अणुजाणई) अनुजानाति अनुमोदयति (एवं) एवम् =उक्तरीत्या करणे सति सः (दुक्खा) दुःखात् =अष्टविधकर्मजनितादपायात् (न मुच्चई) न मुच्यते-मुक्तो न भवतीति ॥२॥ टीका-'त्ति' इति="पड्जीवनिकायवधेन वन्धो भवति" इत्याचाराङ्गोक्तं 'बुज्झिज्जा' बुद्धयेत-बोधं प्रामयात्-परिजाणिया' परिज्ञाय-ज्ञपरिज्ञया ज्ञात्वा 'बंधणं' वन्धनं ज्ञानावरणीयाद्यष्टविधकर्मवन्धं 'तिउट्टिज्जा' त्रोटयेत्-प्रत्याख्यानपरिज्ञया विनाशयेत् , निवारयेदित्यर्थः, विनाशोहि पदार्थानामभावः, तद्वोधश्च प्रतियोगिवोधपूर्वकः, अभावज्ञाने प्रतियोगिज्ञानस्य कारणत्वात् , प्रतियोगि-विशेपिताभावज्ञानं च विशिष्टवैशिष्टयवोधमर्यादां नातिशेते, इति नियमात् । यथा छत्री देवदत्त इति विशिष्टवैशिष्टय वोधः, पूर्व छत्रात्मकविशेपणज्ञाने सत्येव
सुधर्मा स्वामी कहते हैं-'चित्तमंतं' जो द्विपद चतुप्पद आदि सचित्त 'अचित्त' हिरण्य सुवर्ण आदि अचित्त 'किसामवि' स्वल्प परिग्रह को भी 'परिगिज्झ' ग्रहण करता है दूसरों को ग्रहण करवाता है 'अन्नं वा अणुजाणइ' या ग्रहण करनेवाले की अनुमोदना करता है ‘एवं' वह ऐसा करने, पर 'दुक्खा' अष्ट प्रकार के कर्मों द्वारा जनित दुःख से 'न मुच्चइ' मुक्त नहीं हो सकता ॥२॥
__पट्काय के जीवों के वध से बन्ध होता है इस आचारांग सूत्र के कथन को समझे और ज्ञपरिज्ञा से ज्ञानावरणीय आदि आठ प्रकार के कर्मवन्ध को जानकर प्रत्याख्यान परिज्ञा से विनष्ट करे विनाश का अर्थ है पदार्थों का अभाव । वह प्रतियोगी को ज्ञानपूर्वक होता है । अभाव के ज्ञान में
સુધર્મા સ્વામીને ઉત્તર–જે જીવ દ્વિપદ, ચતુષ્પદ આદિ સચિત્ત પદાર્થોને અને સોનું, ચાંદી આદિ અચિત્ત પદાર્થોને સ્વલ્પ પરિગ્રહ પણ કરે છે– એટલે કે બહુ જ અલ્પ પ્રમાણમાં પણ તેમને ગ્રહણ કરે છે તથા અન્યને ગ્રહણ કરાવે છે અથવા यड ४२ना२नी मनुभाहना ४२ छ ‘एवं ते ७ 'दुक्खा' मा ४२ना ४भी बा२। જનિત દુખમાંથી મુક્ત થઈ શકતું નથી પર,
છકાયના જીવોની હિંસા કરવાથી કર્મબન્ધ થાય છે, આ પ્રકારના આચારાંગ સૂત્રના કથનને સમજવું જોઈએ અને જ્ઞપરિજ્ઞા વડે જ્ઞાનાવરણીય આદિ આઠ પ્રકારના કર્મબન્ધનું સ્વરૂપ જાણું લઈને, પ્રત્યાખ્યાન પરિજ્ઞાવડે તેને વિનાશ કરે જોઈએ પદાર્થોના અભાવનું નામ જ વિનાશ છે તે પ્રતિયોગીના જ્ઞાનપૂર્વક થાય છે અભાવના જ્ઞાનમાં પ્રતિયોગીનું જ્ઞાન કારણુભૂત બને છે પ્રતિવેગીથી વિશેષિત (યુક્ત) અભાવનું જ્ઞાન વિશિષ્ટની વિશિષ્ટતાના બંધની મર્યાદાનું ઉલ્લંઘન કરતા