SearchBrowseAboutContactDonate
Page Preview
Page 300
Loading...
Download File
Download File
Page Text
________________ २८२ . . . . . . . . सूत्रकृताङ्गयो यायिनः रक्षायुक्तमपि स्याद्वादसिद्धान्त शङ्कमानास्तं परित्यज्य अनर्थकरमेकान्तवादमशङ्कमानास्तमाश्रयन्तः पुनस्तत्रैव भयसंकुले, संसारे पतन्तीति । . , . · अयमाशयः-अतस्मिन् तत्बुद्धि मिथ्याज्ञानम् । तादृशमिथ्याज्ञानेन परिहतसम्यग्ज्ञानाः यथा कर्तव्याऽकर्तव्येषु विवेचनमकुर्वन्तः। अनर्थजालमेवाऽऽविशन्ति तथा-एकान्तशास्त्राध्ययने , बोधविकलाः । वस्तुतः मोक्षजनकमपि अनेकान्त शास्त्रमनादृत्य मोक्षजनकमपि स्वशासं मोक्षजनकमिति जानन्तः पुनरपि अनर्थ जालं संसारमेवाऽऽविशन्ति, अतो न कदाचिदपि तेषां संसारभयानिवृत्तिर्जायते, मिथ्याज्ञानस्येदं माहात्म्यमिति ॥६॥७॥ ... , भय के कारण उनका चित्त. उद्विग्न रहता है। परिणाम यह होता है कि वे उल्टे वन्धन के स्थान में ही जाते हैं।। . इसी प्रकार अन्य दर्शनों के अनुयायी रक्षण के स्थान स्याद्वाद स्थान के प्रति शंकायुक्त होकर उसका परि त्याग करके अनर्थ कारी एकान्तवाद के प्रति निःशंकित चित्त हो उसी का आश्रय लेते हैं । वे 'भयाकुल संसार में पड़ते हैं । , अभिप्राय यह है--जो वस्तु जैसी नहीं, है उसे वैसी समझ लेना मिथ्याज्ञान है । मिथ्याज्ञान के द्वारा सम्यग्ज्ञान का परित्याग करने वाले जैसे कर्तव्य और अकर्तव्य का भेद समझने में अकुशल होकर अनर्थों को प्राप्त होते हैं उसी प्रकार एकान्तवादी मिथ्या शास्त्रों का अध्ययन करके, वोध से रहित होकर 'मोक्ष जनक अर्थात् सत्य मोक्षमार्ग का प्ररूपण करने वाले अनेकान्त शास्त्र को अस्विकार करके मोक्ष के अजनक अपने ही शास्त्रों को मोक्षजनक समझ कर पुनः अनर्थों से भरे संसार में परिभ्रमण करते બદલે તે બન્ધનના સ્થાનમાં જઈને ફસાઈ જાય છે એજ પ્રમાણે અન્ય દર્શનના અનુયાયીઓ રક્ષણના સ્થાન રૂપ સ્વાદ સ્થાન પ્રત્યે શકાયુક્ત થઈને તેનો પરિત્યાગ કરે છે, અને અનર્થ કારી એકાતવાદ પ્રત્યે નિશક ભાવથી જોવે છે તેથી તેઓ તેમને આશ્રય લે છે તેનું પરિણામ એ આવે છે કે તેમને ભયાકુલ સંસારમાં જ જકડાવુ પડે છે. તેઓ સંસારમાં જ અથડાયા કરે છે, તેમને ત્રણ સ્થાન રૂપ મોક્ષની કદી પ્રાપ્તિ થતી નથી આ દૃષ્ટાન્તનું તાત્પર્ય એ છે કે જે વસ્તુ જેવી નથી, એવી તેને સમજવી વસ્તુના યથાર્થ સ્વરૂપને નહી જાણવું પણ તેનાથી વિપરીત સ્વરૂપને જ યથાર્થ સ્વરૂપ માનવુ તેનુ નામ જ મિથ્યાજ્ઞાન છે સમ્યગુ જ્ઞાન ની પ્રાપ્તિ ક્યા વિના મિથ્યાજ્ઞાનને જ આશ્રય લેનાર માણસ, ક્તવ્ય અને અક્તવ્યને ભેદ સમજવાને અસમર્થ હોય છે અને તે કારણે અને પ્રાપ્ત કરે છે એવા અજ્ઞાની, લેકે એકાન્તવાદી મિથ્યાશાસ્ત્રોનું અધ્યયન કરીને અબુધ જ રહે છે તેઓ સત્ય માર્ગની (મોક્ષ માર્ગની) પ્રરૂપણ કરનારા અનેકાન્ત શાસ્ત્રોને. પરિત્યાગ કરીને મોક્ષમાર્ગને અજનક, એવા પિતાના જ શાસ્ત્રોને મેક્ષજનક માનીને, તે શાસ્ત્રોના ઉપદેશ અનુસાર આચરણ કરીને
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy