SearchBrowseAboutContactDonate
Page Preview
Page 256
Loading...
Download File
Download File
Page Text
________________ २३८ सूत्रकृताङ्गसूत्र एवमेव बौद्धोऽपि वक्ति-मदीयदर्शनं समाश्रितः दर्शनोदीरितनैरात्म्यपदं पदार्थमात्रस्य क्षणिकतां दुःखरूपतां च ज्ञात्वा सर्व दुःखं सर्व हेयम्, सबै क्षणिक सर्व शून्यमिति विभाव्य सपरिकरमार्गप्रणाल्या क्षणिकात्मज्ञानं शून्यात्मज्ञानं वा प्राप्य जन्ममरणवन्धादि दोपजातेभ्यो दुःखेभ्यो विमुच्यते । एवमेवाऽऽद्वैतवेदान्ति-मदीयं दर्शनमाश्रित्य नित्यानित्यविवेकइहामुत्राऽ र्थफलभोगविरागशमदमसमाधानोपरतितितिक्षाश्रद्धारूपसाधनपट्क-मुमुक्षुत्वानन्तरं निष्कामकर्मोपासनया-उत्पन्न-जिज्ञासः गुरुमात्मज्ञानिनमवाप्य, श्रवणमनननिदिध्या और चाहे जटा धारण करता हो मुंड़ मुंडवाता हो या चोटी रखता हो, अवश्य मुक्त हो जाता है । इसमें संशय नहीं है। "इत्यादि सांख्य मत है। इसी प्रकार बौद्ध कहता है जो हमारे दर्शन की शरण लेता है और इस दर्शन में प्रतिपादित नैरात्मवाद को तथा पदार्थ मात्र की क्षणिकता एवं दुःख रूपता को जान कर ऐसी भावना करता है कि-"सभी कुछ दुःखरूप है सव हेय है, सब क्षणिक है, सब शून्य है "वह, सपरिकरमार्ग प्रणाली से क्षणिक या शुन्यरूप आत्मा का ज्ञान प्राप्त करके जन्म मरण वन्ध आदि दोषों से उत्पन्न दुःखो से मुक्त हो जाता है। इसी प्रकार अद्वैतवादी-वेदान्ती कहते हैं हमारे दर्शन को अंगीकार करने से ही आत्मा मोक्ष प्राप्त करके कृतकृत्य होता है । नित्य और अनित्य का विवेक होने पर ऐहिक और पारलौकिक पदार्थों के तथा फलभोग के प्रति विरक्ति, शम,दम समाधान, उपरति, तितिक्षा, श्रद्धारूप छह साधनों तथा मुमुक्षुत्व के છે, આ વાતમાં કોઈ સંશયને માટે અવકાશ જ નથી આ પ્રકારને સાખેને મત છે. બો પણ એવું જ કહે છે કે અમારા બૌદ્ધદર્શનનું શરણ સ્વીકારે છે, અને તેમાં પ્રતિપાદિત નૈરાત્મવાદને તથા પ્રત્યેક પદાર્થની ક્ષણિકતા અને દુખ રૂપતાને જાણીને એવી ભાવનાવાળા થઈ જાય છે. કે” બધુ દુઃખરૂપ છે, બધું હે પ છે બધુ ક્ષણિક છે અને બધું શૂન્ય છે,” તે સપરિકર માર્ગ પ્રણાલી દ્વારા ક્ષણિક અથવા શૂન્ય રૂપ આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરીને, જન્મ, મરણ, બન્ધ આદિ દેષો વડે ઉત્પન્ન થયેલા દુખમાથી મુક્ત થઈ જાય છે. એજ પ્રમાણે અદ્વૈતવાદી-વેદાન્તીઓ કહે છે કે અમારા દર્શનશાસ્ત્રનું શરણ સ્વીકારવાથી જ આત્મા મોક્ષ પ્રાપ્ત કરીને કૃતકૃત્ય થઈ જાય છે. નિત્ય અને અનિત્ય વિવેક ઉત્પન્ન થતાં એહિક અને પરલોકિક પદાર્થો પ્રત્યે તથા ફલેગ પ્રત્યે વિરક્તિ ઉત્પન્ન થાય છે તથા શમ, દમ, સમાધાન, ઉપરતિ તિતિક્ષા અને શ્રદ્ધા રૂપ છ સાધનાની તથા મુમુક્ષત્વના અનન્તર
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy