________________
समयार्थ वोधिनी टीका प्र श्रु. अ १ पृथिव्यादि भूतानामात्मनां च नित्यत्वम् २११ भ्युपगमे आत्मनः कर्तृत्वपरिणामो न स्यात् ततश्चात्मनोऽकर्तृत्वे कर्मबन्धाभावः तदभावात् सुखदुःखदिकं कोऽनुभवेत् । तथा असत उत्पादाभावे ये यमात्मनः पूर्वभवपरित्यागे नापरभवोत्पत्तिलक्षणा चतुर्धा गतिः कथ्यते सा न स्यात् ततः मोक्षगतिरपि आत्मनो न स्यात् एव मप्रच्मुतानुत्पन्नस्थिरै कस्वभावत्वे आत्मनो नरामरादिगत्यागती तथा स्मृतेरभावात् जातिस्मरणादिकं च न स्यादिति । यत्तक्तं सदेवोत्पद्यते तन्न यदि सर्वथा सदेव तदा कथमुत्पादः, उत्पादश्चेत् कथं सर्वथा सत् तस्मात् कथंचित् नित्यत्वं कथंचिदनित्यत्वं सदसत् कार्यवादश्चेति ॥१६॥ भाव नहीं होता और सत् का विनाश नहीं हो सकता ।
यह मत समीचीन नहीं है। सब पदार्थों को एकान्तन्तः नित्य स्वीकार करने पर आत्मा में कर्तृत्व परिणमन नहीं हो सकेगा । आत्मा को यदी अकर्ती मान लिया जाय तो कर्मवन्ध का अभाव हो जाएगा और कर्मबन्ध के अभाव में सुख दुःख का अनुभव कौन करेगा ? इसी प्रकार अगर असत् की उत्पत्ति न हो तो पूर्वभव का परित्याग करके उत्तरभव की उत्पत्ति रूप जो चार प्रकार की आत्मा की गति कहते हो वह नहीं होगी । मोक्ष गति का भी अभाव हो जाएगा इस प्रकार आत्मा को अच्युत अनुत्पन्न एवं स्थिर एक स्वभाव वाला मानने पर मनुष्य देव आदि गतियों में आना जाना नही बन सकेगा और स्मृति का अभाव होने से जाति स्मरण आदि भी नहीं हो सकेगे।
सत कार्य की ही उत्पत्ति होती है, यह कहना भी ठीक नहीं है यदि कार्य पहले से ही सर्वथा सत् है तो फिर उत्पत्ति कैसी ? और यदि उत्पत्ति
આ પ્રકારને મત સમીચીન (ઉચિત) નથી સઘળા પદાર્થોને એકાન્તત (સર્વથા) નિત્ય સ્વીકારવામાં આવે, તે આત્મામા કતૃત્વ પરિણમન સભવી શકે નહી આત્માને જે અકર્તા માની લેવામાં આવે, તો કર્મબન્ધને અભાવ જ થઈ જાય, અને કર્મબન્ધને અભાવે સુખ દુખનો અનુભવ કેણું કરશે ? એજ પ્રકારે જો અસની ઉત્પત્તિ સ ભવતી ન હોય, તે પૂર્વભવને પરિત્યાગ કરીને ઉત્તરભવની ઉત્પત્તિ રૂપ જે આત્માની ચાર પ્રકારની ગતિ કહે છે, તે પણ આ ભવી શકે નહી, અને મોક્ષ ગતિનો પણ અભાવ જ થઈ જાય આ પ્રકારે આત્માને અયુત, અનુત્પન્ન, અને સ્થિર એક સ્વભાવવાળે માનવામાં આવે, તે મનુષ્ય, દેવ આદિ ગતિઓમા ગતિ-આગતિ પણ સ ભવી શકશે નહી અને સ્મૃતિને અભાવ થઈ જવાથી જાતિમરણ આદિ પણ સભવી નહી શકે
“સત્ કાર્યની જ ઉત્પત્તિ થાય છે,” આ પ્રમાણે કહેવુ તે પણ ઊચિત નથી, જે કાર્ય પહેલેથી જ સર્વથા સતું હોય, તે પછી ઊત્પત્તિ કેવી? અને જે ઊત્પત્તિ થતી