________________
सावार्थबोधिनी टीका प्र. श्रु. अ. १ अकारवादि-सांख्यमतनिरूपणम् १८९ न च कुलालादि कर्तृणां मूर्त्तत्वाऽनित्यत्वसंहतत्वदर्शनात् आत्मापि मूर्ताऽनित्यसंहत एव सिद्धयेदिति विरुद्ध एव हेतुरिति वाच्यम् , कथञ्चिदात्मनोऽपि संसारदक्षायां कर्मणा संसक्तस्य अनित्यत्वमूर्त्तत्वसंहतत्वादि धर्मवचस्या ऽभ्युपगमात् । यदप्युक्तम् न सन्ति सत्त्वा औषपातिका, (गा११) इत्यादि तद प्यसमीचीनम् । सद्योजातमात्रवालस्य यो दुग्धपानाऽभिलापः, स अन्या ऽभिलाषपूर्वकः, अभिलापत्वात् कुमाराऽभिलापवत् । तथा बालविज्ञानम् अन्य'विज्ञानपूर्वकम् विज्ञानत्वात् , कुमारविज्ञानवत् जातमात्रस्य शिशो र्यावत् स एवाऽयं स्तनः इत्यनुसन्धानं न जायते न तावदुपरतरुदितो भूत्वा स्तने
कदाचित् कहो कि कुम्भकार आदि कर्ता मूर्त अनित्य और अवयवी रूप देखे जाते हैं, अतएव आत्मा भी मूर्त, और अनित्य संहतरूप ही सिद्ध होता है इस प्रकार आप का हेतु विरुद्ध है कौँ से बद्ध संसारी आत्मा को हम भी कथंचित् अनित्यत्व मूर्तत्व और संहतत्व आदि धर्मों से युक्त स्वीकार करते हैं ।
आप ने कहा था कि जीव औपपातिक (परलोकगामी नहीं है गाथा ११) इत्यादि सो भी युक्ति संगत नहीं है । तत्काल जन्मे बालक को दूध पीने की जो अभिलापा होती है वह अन्य अभिलापा पूर्वक ही होती है, क्योंकि वह अभिलापा है, जैसे कुमार की अभिलाषा इसी प्रकार वालक का विज्ञान, अन्य विज्ञानपूर्वक है । क्योंकि कुमार पुरुष के विज्ञान के समान । तत्काल जन्मे शिशुका जबतक “यह वही स्तन है उस प्रकार का प्रत्यभिज्ञान नहीं हो जाता, तबतक वह रोना वन्द
પ્રશ્ન – કુભાર આદિ કત્તા મૂત, અનિત્ય અને અવયવી રૂપ હોય છે, તે આત્મા પણ મૂર્ત, અનિત્ય આદિ રૂપ સિદ્ધ થઈ જાય છે, તેથી આપના હેતુ (કારણો) ઉપર્યુક્ત વાતની સિદ્ધિ કરવાની વિરૂદ્ધ જાય છે.
ઉત્તર - આ કથન ઉચિત નથી, કારણ કે કર્મથી બદ્ધ સંસારી આત્માને અમે પણ અમુક અપેસએ અનિયત્વ, અન્તત્વ અને એહતુવ આદિ ધર્મથી યુક્ત માનીએ છીએ
પે કહ્યું હતુ કે જીવ ઔપપાતિક (પલેક ગામી) નથી (આગળ ૧૧ મી ગાથામાં તજજીવનરીરવાદીની આ માન્યતા બતાવવામાં આવી છે), એ વાત પણ યુક્તિ સગત નથી, તુરત જમેવા બાળકને દૂધ પીવાની જે અભિલાષા થાય છે તે અન્ય અભિલાષા પૂર્વક જ થાય છે, કાણું કે તે અભિલાષા કુમારની અભિલાષા જેવી છે.
જે પ્રકારે બાળકનું વિરાન (વિશિષ્ટ જ્ઞાન) અન્ય વિજ્ઞાન પૂર્વક જ હોય છે, કારણ કે તે વિજ્ઞાન કુમાર પુરુષના વિજ્ઞાન જેવુ છે તુરતના જન્મેલા બાળકને જ્યા સુધી આ