________________
१६४
सूत्रकृताङ्गसूत्र शरीरनाशानन्तरं देहाद् विनिर्गत्य जीवः परलोकं गत्वा पुण्यस्य पापस्य वा फलं मुख दुःख वा अनुभवति अतः आश्रयस्यात्मनोऽभावत् पुण्यपापयोरप्यभाव आपद्येतेति भावः । उत्पादकाऽभावे उत्पाद्यस्य, अभिव्यञ्जकाभावेऽभिव्यं ग्यस्य वा अभावो भवती त्यस्मिन विषये बहून्युदाहरणानि सन्ति । तथाहि यथा जलतरंगो जलादभिव्यज्यमानो जले सत्येव परिदृश्यते, विनष्टे तु जले कारणाभावान्नैव बुद्बुदस्याऽवस्थानम् । यावदेव जलं तावदेव तन्मूलक बुद्बुद कल्लोलादयः समुपलभ्यन्ते, तापशोपादिना जले विनष्टे सति जलाभिव्यक्तं सर्वमपि कार्यजातं विनश्यति । तथा अभिव्यंजकभूतसमुदाये विनष्टे सति
बाहर निकल कर और परलोक में जाकर जीव पुण्य पाप के सुखदुःख रूप फल को नहीं भोगता है । अतः आश्रय रूप आत्मा का अभाव होने से पुण्य और पाप का भी अभाव हो जाता है । उत्पादक के अभाव में उत्पाद्य का तथा अभिव्यंजक के अभाव में अभिव्यग्य का अभाव होता है, इस विषय में बहुत से उदाहरण विद्यमान हैं । वे इस प्रकार हैं-पानी से प्रकट होने वाली लहरें पानी के होने पर ही दिखाई देती हैं । जल के नष्ट होने पर कारण अभाव होने से जल का बुलबुला नष्ट हो जाता है । जब तक जल रहता है तभी तक जल जनित बुदबुद और तरंग आदि रहते हैं ताप या शोपण के कारण जल के विनष्ट होने पर जल के द्वारा अभिव्यक्ति होने वाले सभी कार्य समूह भी नष्ट हो जाते हैं । इसी प्रकार अभिव्यंजक
શરીરને નાશ થઈ ગયા પછી, શરીરની બહાર નીકળી જઈને અને પરલેકમાં ગમન કરીને પુણ્ય અને પાપના સુખદુ ખ રૂ૫ ફળને ભેગવતે નથી. કારણ કે આશ્રય રૂપ આત્માને જ અભાવ હોવાથી પુણ્ય અને પાપનો પણ અભાવ જ થઈ જાય છે. ઉમાદકના અભાવે ઉખાદ્ય અને અભિવ્ય જકના અભાવે અભિવ્ય ગ્યને અભાવ જ હોય છે. આ વાતનું પ્રતિપાદન કરવા માટે ઘણું ઉદાહરણ આપી શકાય તેમ છે કેટલાક ઉદાહરણો અહીં આપવામાં આવે છે-પાણીમાં લહેરે પ્રકટ થતી હોય છે. જ્યા સુધી પાણીને સદ્ભાવ હોય ત્યા સુધી જ તેમા લહેરે નજરે પડે છે વળી પાણીમાં જે પરપોટા દેખાય છે, તે પરપોટા પણ જ્યા સુધી પાણીને સદ્ભાવ હોય, ત્યા સુધી જ ઉત્પન્ન થતા રહે છે પરંતુ તડકા અથવા શેષણને કારણે જ્યારે પાણીનો વિનાશ થઈ જાય છે, ત્યારે જળના દ્વારા અભિવ્યક્ત થનારા તે કાર્યસમૂહને પણ વિનાશ થઈ જાય છે એટલે કે જળનો અભાવ થઈ જવાથી તર ગો અને પરપેટાનો પણ અભાવ જ થઈ જાય છે. એ જ પ્રમાણે અભિવ્ય જક ભૂત સમુદાય રૂ૫ શરીરને વિનાશ થઈ જવાથી