________________
समयार्थबोधिनी टीका प्र, श्रु अ.१ पुण्यपापाभावनिरूपणम्
_ १६३ फलमुपभुञ्जीत परलोकोहि पुण्यपापमूलकः पुण्यपापस्वरूपकारणस्य निवर्त्तनात् साध्यः । तादृशपरलोको नैव विद्यते यमाश्रित्य जीवः स्वकृतकर्मजन्यफलस्य भोक्ता स्यात् । ननु परलोको नास्ति तत्र किं कारणम् । कारणाभावे कथमिव कस्यचिदपि प्रमेयस्य सिद्धिः स्यादित्याशंकायां कारणं स्वयं मूलकार एव स्पष्टयति 'सरीरस्स' इति । शरीरस्य कायस्य भोगाधिष्ठानस्य चेष्टेन्द्रियार्थाश्रयः शरीरमिति सूत्रप्रदर्शितस्य 'विणासेणं' इति विनाशेन । ततःकिं, तबाह ‘विणासो होइ देहिणो' इति । 'विणासो, विनाशः होइ, भवति कस्य तत्राह 'देहिणो' देहिनो जीवस्य। अर्थात देहस्य जीवोत्पादकस्य विनाशेन मरणेन देहवतो देहस्थितिकस्यात्मनोऽ पि विनाशात् । देहमरणेन जीवोऽपि म्रियते तस्याप्यभावो भवति । न पुनः भोगता हो । पुण्य और पाप के कारण परलोक होता है, जब पुण्य पाप रूप कारण ही नहीं हैं तो उनसे होने वाला परलोक भी नहीं है जहां जाकर जीव अपने किये कर्म का फल भोगे ।
परलोक नहीं हैं, इसका मूल क्या है ? मूल के अभाव में किसी भी प्रमेय की सिद्धि नहीं हो सकती। ऐसी शंका होने पर स्वयं मूलकार स्पष्ट करते हैं—चेष्टा तथा इन्द्रियार्थ का आधारभूत जो हो वह शरीर कहलाता है, अर्थात् मुखःदुख आदि के भोग का जो आश्रय है, ऐसे शरीर का विनाश होने पर आत्मा का भी नाश हो जाता है । अर्थात जीव को उत्पन्न करने वाले शरीर के विनाश से मरने से-देहवान् आत्मा का भी विनाश हो जाता है । देह के मरने से जीव भी मर जाता है, जीव का भी अभाव हो जाता है। शरीर नाश हो जाने के पश्चात शरीर से ભોગ કરતો હોય પુણ્ય અને પાપને કારણે પરલેકનું અસ્તિત્વ સ્વીકારવામાં આવે છે. પરતુ પુણ્ય અને પાપ રૂપ કારણને જ જે અભાવ હોય, તે તેને કારણે અસ્તિત્વ ધરાવનાર એ કેઈ પરલેક જ હોઈ શકે નહીં કે જ્યા જઈને જીવ પોતે કરેલા કર્મોનું ફળ ભેગવે.
પલક નથી, આ પ્રકારની માન્યતાનું મૂળ શુ છે? જે મૂળને જ અભાવ હોય તે કઈ પણ પ્રમેયની સિદ્ધિ થઈ શકતી નથી આ શકાનું નિવારણ કરવાનું સૂત્રકાર પિતે જ તે મૂળ કારણનું સ્પષ્ટીકરણ કરે છે ચેષ્ટા તથા ઇન્દ્રિયાર્થના આધારભૂત જે પદાર્થ છે, તેને શરીર કહે છે એટલે કે સુખ દુખ આદિના ભેગને આધાર એવું જે શરીર છે તેનો વિનાશ થઈ જવાથી આત્માને પણ વિનાશ થઈ જાય છે એટલે કે જીવને ઉત્પન્ન કરનારા શરીરને વિનાશ થવાથી (મરવાથી) દેહવાન્ આત્માને પણ વિનાશ થાય છે દેહનુ મરણ થવાથી જીવનું પણ મરણ થઈ જાય છે જીવને પણ અભાવ થઈ જાય છે.