SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ प्र. श्रु. अ १ तजीवतच्छरीरवादी मतनिरूपणम् १५७ समार्थ योधिनी टीका विघटने सति, अर्थात् शरीरादेकस्य तत्त्वस्य द्वयोर्वा विघटने सति तत्र चैतन्यं नोपलभ्यते । न वा पुनः शरीराद्विनिर्गच्य कुत्रचिद्गमनमात्मनः केनापि दृष्टम् बिलाद्विनिर्गतस्य सर्पस्याऽन्यत्र गमनमिव यदि शरीरातिरिक्तः स्वतन्त्रः कोऽपि, आत्मा भवेत् - तदा - मरणसमये पार्श्वस्थ - पुरुपैरुपलभ्यते तादृशो विलक्षण आत्मा । - यथा - विलाद्विनिर्गतस्य सर्पस्य प्रत्यक्षं जायते विलपरिसरे वसताम् । नत्वेव मुपलभ्यते तस्मात् न शरीरविगमानन्तरमप्यात्मसत्तेति । एतदेव दर्शयति : सूत्रकार : - 'पिच्चा न ते संति, इति । प्रेत्येति मृत्वा समुपात्त-शरीरं परित्यज्य परलोकगामिनः शरीरेन्द्रियादिभ्यो भिन्नाः आत्मानो न सन्ति । स्वकृत-कर्मणां शुभाशुभानां भोक्तार आत्मनामकाः पदर्था; शरीरादिभ्यो व्यतिरिक्ता न विद्यन्ते, 1 जब भुत समुदाय का विघटन होता है अर्थात् शरीर में से एक या दो भूत निकलकर अलग हो जाते हैं, तव चैतन्य उपलब्ध नहीं होता । न शरीर से निकलकर आत्मा का कहीं अन्यत्र जाना ही देखा जाता है जैसे विल के बाहर निकले सर्प का अन्यत्र जाना देखा जाता है । अंगर शरीर से भिन्न कोई आत्मा होता तो मरण के समय वगल में बैठे हुए पुरुषों को उसका पता चलता कि यह आत्मा है, जैसे कि विल के आसपास में स्थित मनुष्यों को बिल से बाहर निकले हुए सर्प का प्रत्यक्ष होता है । किन्तु आत्मा की इस प्रकार उपलब्धि नहीं होती, अतएव शरीर का नाश होने के वाद आत्मा की सत्ता नहीं रहती । यही बात सूत्रकार दिखलाते हैं- प्राप्त शरीर को त्याग कर परलोक में जाने वाले तथा शरीर इन्द्रिय आदि से भिन्न आत्मा नहीं हैं । अर्थात् अपने किये शुभ या अशुभ कर्मों को भोगने वाले आत्मा સમુદાયમા ચૈતન્યને આવિર્ભાવ થાય છે પરન્તુ જ્યારે ભૂતના સમુદાયનું વિઘટન થાય છે—એટલે કે શરીરમાથી એક અથવા બે ભૂત નીકળી જઇને જ્યારે અલગ પડી જાય છે ત્યારે ચૈતન્ય ઉપલબ્ધ થતુ નથી જેવી રીતે દરમાથી નીકળીને બીજે કોઇ પણ સ્થળે જતા સને જોઇ શકાય છે, એવી રીતે શરીરમાંથી નીકળીને આત્માને ખીજે જતા દેખી શકાતા નથી જો શરીરથી ભિન્ન એવા કોઇ આત્માના સદ્ભાવ ાય, તેા મરણપથારીએ પડેલા માણસની સમીપમા બેઠેલી વ્યક્તિ, મૃત શરીરમાથી બહાર નીકળતા આત્માને દેખી શકતી હાત દરમાથી નીકળતા સર્પ જેમ માણસને દેખાય છે તેમ મૃત્યુકાળે શરીરમાથી નીકળતા આત્મા શા માટે સ્પ્રિંગાચર ન થાય ? તેથી શરીરનેા નાશ થતાની સાથે સાથે જ આત્માને પણ નાશ થઇ જાય છે એજ વાત સૂત્રકારે આ પ્રકારે પ્રકટ કરી છે. પ્રાપ્ત શરીરના ત્યાગ કરીને પરલેાકમા જનારા તથા શરીર, ઇન્દ્રિયા આદિથી ભિન્ન એવા આત્મા છે જ નહીં એટલે કે પેાતે કરેલા જીભ અથવા અશુભ કર્મોના ભાક્તા આત્મા નામના પદાર્થ શરીર આદિથી
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy