________________
' सूत्रकृताङ्गसूत्र "वहवः पुरुपा राजन्" इति महाभारतेऽपि । .
एभिः श्रुतिस्मृत्यादिप्रमाणैः जीववहुत्वमेव सिद्धयति । जीवबहुत्वं सांख्यकारैरपि दर्शितम्
"जनन-मरण-करणानां प्रतिनियमात् अयुगपत्प्रवृत्तेश्च पुरुपबहुत्वं सिद्धं त्रैगुण्यविपर्ययाञ्चैव" ।
ननु शरीरभेदेनाऽत्मबहुत्वं जैनानामपीष्टमेव, तत्कथं तज्जीवतच्छरीरवादिनामिदं मतमिति कथ्यते, जैनैरपि तथैव स्वीकृतत्वात् इत्याशंक्याहसन्ति इति विद्यन्त इत्यर्थः । यावत् शरीरं विद्यते तावत् पर्यन्तमेवात्मा विद्यते, न तु-शरीरनाशानन्तरमुपलभ्यते-आत्मा । अयमाशयः-शरीराकारपरिणत पंचमहाभूतसमुदाये चैतन्यस्याविर्भावो भवति, भूतसमुदायस्य विलक्षणस्य
महाभारत मे भी कहा है--राजन् बहुत आत्मा है । इन श्रुति और स्मृत्यादि के प्रमाणों से जीवों का बहुत्व की ही सिद्धि होता है। सांख्यमत में भी जीवों की अनेकता दिखलाई गई है।
जन्म, मरण और कारण की विभिन्नता से तथा सब की एक साथ प्रवृत्ति न होने से आत्माओं का बहुत्व सिद्ध होता है । त्रैगुण्य की विपरीतता से भी बहुत्व की सिद्धि होती है ।
शरीरों की भिन्नता से आत्माओं की भिन्नता तो जैनों को भी इप्ट. है, फिर इस मत को तज्जीवतच्छरीरवादियों का मत क्यों कहा है ? इस शंका का समाधान करने के लिए "संति,, इत्यादि कहा है। तज्जीवतच्छरीरवादी कहते हैं-जव तक शरीर है तभी तक अत्मा है, शरीर का नाश होने के अनन्तर आत्मा उपलब्ध नहीं होता, तात्पर्य यह है कि शरीर के आकार में परिणत पाच महाभूतों के समुदाय में चैतन्य का आविर्भाव होता है । किन्तु 1 મહાભારતમાં પણ એવું કહ્યું છે કે” રાજન ! આત્માઓ ઘણાજ છે.” આ શ્રુતિ અને સ્મૃતિ આદિના પ્રમાણથી જીવની બહુતાનુ જ પ્રતિપાદન થાય છે. સૌખ્યમતમાં પણુ જીવેની અનેક્તા જ બતાવવામાં આવી છે–
” જન્મ મરણ અને કરણની વિભિન્નતા દ્વારા તથા સોની એક સાથે પ્રવૃત્તિ ન હોવાથી આત્માઓની અનેતા સિદ્ધ થાય છે” વૈગુણની વિપરીતતા દ્વારા પણ બહુવની १ सिद्धि थाय छ,
શરીરની ભિન્નતાને કારણે આત્માઓની ભિન્નતાને જેને પણ સ્વીકાર કરે છે. છતાં પણ અહી આ મતૂને તજજીવતરછરવાદિઓના મત રૂપે શા માટે ઓળખાવવામાં આવ્યો छ१ मा सातु निवारण ४२वा माटे “स ति" त्याहि सूत्रपा8 मा५वामा माव्या छ- તજજીવતછરીરવાદિઓની માન્યતા આ પ્રકારની છે– ” જ્યા સુધી શરીરનું અસ્તિત્વ રહે છે, ત્યા સુધી જ આત્મા રહે છેશરીરને નાશ થયા બાદ આત્મા ઉપલબ્ધ થતું નથી,” આ કથનનુ તાત્પર્ય એ છે કે શરીર રૂપે પરિણત થયેલ પાચ મહાભૂતના