________________
समयाई वोधिनी टीका प्र श्रु अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् १३१ सर्वत्रोपलभ्यते तस्मान्नतथा । यथा घटीयरूपादिकं घटव्यतिरिक्तप्रदेशे, नोपलभ्यते किंतु घटमात्रे तथा ज्ञानादिकमपि शरीरे एवोपलभ्यते न तदतिरिक्तस्थलेऽतो ज्ञानादीनामधिकरणं न व्यापकम् । तदुक्तं " यत्रैव यो दृष्टगुणः स तत्र कुंभादिवनिप्प्रतिपक्षमेतत् । तथापि देहादहिरात्मतत्त्वमतत्ववादोपहताः पठन्ति ॥ इति । नापि मध्यमपरिमाणस्तथात्वे घटादिवदनित्यत्वं स्यात् । नापि अणुपरिमाणस्तथात्वे सर्वशरीरव्याप्तज्ञानगुणस्योपलब्धिर्नस्यात् दृश्यते च होते. मगर ऐसा होता नहीं है। अतएव आत्मा व्यापक नहीं है । जैसा घट के रूप आदि गुण घट से भिन्न प्रदेश में नहीं पाये जाते किन्तु घट में ही पाये जाते है, उसी प्रकार ज्ञानादिक गुण भी शरीर में ही पाये जाते है। शरीर के सिवाय अन्यत्र नहीं पाये जाते । इस कारण ज्ञानादिक गुणों का अधिकरण ( आत्मा ) व्यापक नहीं है। कहा भी है
"जिसके गुण जहाँ देखे जाते हैं वह पदार्थ भी वहीं पर होता है। जैसे घट आदि के गुण जहा होते हैं वहीं पर घट आदि होते है। यह नियम निर्वाध है। फिर भी कुतत्त्ववाद से जिनका चित्त उपहत है, वे आत्मा को शरीर से बाहर भी स्वीकार करते हैं।"
आत्मा मध्यम परिमाण वाला भी नहीं हो सकता क्योंकि ऐसा मानने से वह घट आदि के जैसा अनित्य हो जायेगा। वह अणु परिमाण भी नहीं है, क्योकि अणुपरिमाण मानने से सम्पूर्ण शरीर में व्याप्त ज्ञानઆત્માને વ્યાપક માની શકાય નહીં જેવી રીતે ઘડાના રૂપાદિ ગુણોનો અભાવ ઘડાથી ભિન્ન હોય એવા પદાર્થોમાં જોવામાં આવતા નથી, પરંતુ ઘડામાં જ જોવામાં આવે છે,
એ જ પ્રમાણે જ્ઞાનાદિ ગુણોને ભાવ પણ શરીરમાં જ જોવામાં આવે છે, શરીર સિવાયની કેાઈ પણ જગ્યાએ જોવામાં આવતો નથી એ જ કારણે જ્ઞાનાદિક ગુણોના અધિકરણ રૂપ આત્માં વ્યાપક નથી કહ્યું પણ છે કે–
જેના ગુણ જ્યા જોવામાં આવે છે, તે પદાર્થ પણ ત્યા જ હોય છે”
જેમ કે ઘટાદિના ગુણને જ્યા સભાવ હોય છે, ત્યાં જ ઘટાદિને પણ સદભાવ હોય છે આ નિયમ નિબંધ (બાધારહિત) છે છતા પણ જેમનું ચિત્ત કુતત્વવાદના પ્રભાવથી યુક્ત હોય છે, એવા લેકે આત્માની શરીરની બહાર વ્યાપ્તિ હોવાને પણ સ્વીકાર કરે છે”
આત્મા મધ્યમ પરિમાણવાળે હેવાનુ પણ સ્વીકારી શકાય તેમ નથી, કારણ કે એવું માનવામાં આવે, તે ઘટાદિની જેમ તેને પણ અનિત્ય માનવો પડે આત્માને અણુપરિમાણવાળે પણ માની શકાય નહીં, કારણ કે તેને અણુપરિમાણવાળે માનવાથી સંપૂર્ણ