________________
समयार्थ घोधिनी टीका प्र. श्रु अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् १२९ पदे " इति । न च घटविपयकज्ञानवानहम् ज्ञातो घट इत्यादि प्रत्यक्षेण प्रथमज्ञानस्य वेद्यत्वप्रतीतेः प्रात्यक्षिक एव वाध इति वाच्यम् , ज्ञानस्य वेद्यत्वमन्तरेणापि स्वतः स्फुरणतास्वीकारेणापि तादृशव्यवहारस्योपपादयितुं शक्यत्वात् । किंच जातो घटो विदितो घट इत्यादी घटादिविपयस्यैव वेदनविषयताविदितत्वादि धर्माणां घट विशेपणत्वात् न तु ज्ञानस्य वेदनविषयता प्राप्यते येन विदितत्वेन ज्ञानस्य परप्रकाश्यता आशंन्येतापि । अपि चानुभूतेः प्रत्यक्षत्वेपि तत्प्रत्यक्षेणैव तदनुभाव्यत्वस्याप्रत्यक्षीकरणानप्रत्यक्षविरोधः । अन्यथाऽनुव्यवसायेन व्यवसायस्य स्वविशेपितवेद्यत्वग्रहणे विशेपणतया स्वस्यापि ग्रहणेनात्माश्रयप्रसंगादिति ज्ञानस्य
"मैं घट विपयक ज्ञानवान् हु, मैंने घट जाना" इत्यादि प्रत्यक्ष से प्रथम ज्ञान वेद्य प्रतीत होता है, अतः प्रत्यक्ष से ही वाधा है, ऐसा नहीं चाहिए । ज्ञान की वेद्यता के बिना भी स्वतः स्फुरणता स्वीकार कर लेने से भी इस व्यवहार को होना सिद्ध किया जा सकता है । इसके अतिरिक्त घट ज्ञात हुआ, घट विदित हुआ, इत्यादि प्रत्ययों में घटादि पदार्थ ही वेदन के विषय प्रतीत होते हैं, क्योंकि विदितत्व आदि धर्म घट के विशेषण है । दन प्रत्ययों से ज्ञान की वेदनविषयता अर्थात् ज्ञान को जानने की सिद्धि नहीं होती जिससे कि ज्ञान की परप्रकाश्यता की आशंका की जाय । तथा अनुभव का प्रत्यक्षत्व होने पर भी उस प्रत्यक्ष से ही उसके अनुभव्यत्व का प्रत्यक्षीकरण नहीं होता, अतएव प्रत्यक्ष से विरोध नहीं आता है । अन्यथा अनुव्यवसाय के द्वारा व्यवसायका स्वविशेपित वेद्यत्व का ग्रहण हो जाने से आत्माश्रय का प्रसंग होगा । इस प्रकार ज्ञान को स्वप्रकाशक स्वीकार
હુ ઇટાદિ વિષયક જ્ઞાનવાળો છુ, મે ઘટને જાયે” ઇત્યાદિ પ્રત્યક્ષ દ્વારા પ્રથમ જ્ઞાન વેદ્ય પ્રતીત થાય છે, તેથી પ્રત્યક્ષ દ્વારા જ બાધા આવે છે, એવું કહી શકાય નહી રાનની વેદ્યતા વગર પણ સ્વત સ્કુણાને રવીકાર કરી લેવાથી પણ આ વ્યવહારને સભાવ સિદ્ધ કરી શકાય છેતદુપરાંત ઘટ જ્ઞાત થયે, ઘટ વિદિત થયે, ઈત્યાદિ પ્રત્યક્ષમા ઘટાદિ પદાર્થો જ વેદનના વિષયરૂપ પ્રતીત થાય છે, કારણ કે વિદિતત્વ આદિ ધર્મ ઘટના વિશેષણે છે. આ પ્રયા દ્વારા જ્ઞાનની વેદના વિષયતા, એટલે કે જ્ઞાનને જાણવાની સિદ્ધિ થતી નથી. કારણ કે તેના દ્વારા તે જ્ઞાનની પરપ્રકાશ્યતાની જ આશકા થાય છે. તથા અનુભવની પ્રત્યક્ષતા હેવા છતા પણ તે પ્રત્યક્ષ દ્વારા જ તેને અનુભવ્યત્વનું પ્રત્યક્ષીકરણ થતુ નથી, તે કારણે પ્રત્યક્ષની અપેક્ષાએ વિરોધ આવતો નથી. અન્યથા અનુવ્યવસાય દ્વારા વ્યવસાયના સ્વવિશેષિત વેદ્યત્વનું ગ્રહણ થવાથી, વિશેષણ હોવાને કારણે પોતાનું પણ ગ્રહણ થઈ જવાથી, તેમાં આત્માશ્રયને પ્રસ ગે ઉપસ્થિત થશે. આ પ્રકારે જ્ઞાનને સ્વ.
સૂ ૧૭