________________
सूत्रकृताङ्गसूत्र संभवः ज्ञानस्यावश्यवेद्यतास्वीकारे एवानवस्थायाः संभवादिति वाच्यं ज्ञानविषयकज्ञानान्तरानवतारे ज्ञानसत्ताया निर्णतुमशक्यतया स्वरूपसत्तया व्यवहार इति स्वीकर्तुमशक्यत्वात् , न च यदा कदाचिद् ज्ञानान्तरसत्ताविपकजिज्ञासोदये सति व्यवहारादिना केनचित्कारणेन तस्या अपि प्रमास्यादिति न तस्या निर्णयः किन्तु निर्णयः स्यादिति न कोपि दोप इति वाच्यम् । घटोऽयं घटविषयकज्ञानवानहमिति ज्ञानद्वयातिरिक्तज्ञानान्तरस्याननुभवात् यदि ज्ञानप्रवाहो भवेत्तदा भवकथनं शोभेतापि न त्वेवम् अननुभूतेनापि पदार्थस्वीकारेऽतिप्रसंगात् । विनापि प्रमाणं यदि सत्तायाः स्वीकारः स्यात्तदा प्रमेयसत्ताया अपि प्रमाण दूसरे ज्ञान की भी प्रवृत्ति न हो तो ज्ञान की सत्ता का ही निर्णय नहीं हो सकता । ऐसी स्थिति में स्वरूप सत्ता से ज्ञान का व्यवहार स्वीकार करना शक्य नहीं है ।
जब कभी ज्ञानान्तर की सत्ता के विषय में जिज्ञासा उत्पन्न होती है तो व्यवहार आदि किसी कारण से उसका भी ज्ञान हो जाता है । अतएव उसका अनिर्णय नहीं किन्तु निर्णय हो जाता है । इस कारण कोई दोप नही है । ऐसा कहना ठीक नहीं । “यह घट है" या मैं घट विषयक ज्ञानवान् हूँ “ इस' प्रकार के दो ज्ञानों से भिन्न ज्ञानान्तर का अनुभव नहीं होता । यदि ज्ञान का प्रवाह होता तो आप का कथन शोभा भी देता। मगर ऐसा है नहीं जो अनुभव में नहीं आता, उसके द्वारा भी पदार्थ को स्वीकार किया जाएगा तो अति प्रसंग ( अनिष्टापत्ति ) का प्रसंग होगा । यदि प्रमाण के विना ही सत्ता को स्वीकार करते हो तो प्रमेय की सत्ता
હેય, તે જ્ઞાનની સત્તા (અસ્તિત્વને) જ નિર્ણય થઈ શકે નહી એવી સ્થિતિમાં સ્વરૂપ સત્તા દ્વારા જ્ઞાનનો વ્યવહાર સ્વીકાર્ય બની શકતા નથી.
___“त्यारे ज्ञानान्त२ (मन्य ज्ञान) नी सत्ता (विद्यमानता) ना विषयमा विज्ञासा ઉત્પન્ન થાય છે, ત્યારે વ્યવહાર આદિ કેઈ કારણ વડે પણ તેનું જ્ઞાન થઈ જાય છે. તે કારણે તેને અનિર્ણય રહેવાને બદલે નિર્ણય જ થઈ જાય છે, આ કારણે કેઈ દોષ નથી” આ પ્રમાણે કહેવુ તે પણ ચગ્ય નથી “આ ઘટ (ઘડે) છે” અથવા “હુ ઘટવિષયક જ્ઞાનવાન છુ ” આ પ્રકારના બે જ્ઞાનથી ભિન્ન જ્ઞાનાન્તરનો અનુભવ થતો નથી જે જ્ઞાન પ્રવાહ હોત તે આપનું કથન સુંદર લાગત પરંતુ એવું છે નહી. જે અનુભવવામાં ન આવે તેના દ્વારા પણ પદાર્થનો સ્વીકાર કરવામાં આવે, તે અતિપ્રસગ (અનિષ્ટપત્તિ) રૂપ દેપને સ ભવ ઉપસ્થિત થશે જે પ્રમાણ વિના જ સત્તાનો સ્વીકાર કરવામાં આવે, તે પ્રમેયની સત્તાને પણ પ્રમાણના અસ્તિત્વ વિના જ સ્વીકાર કરી શકાશે અને પ્રમાણનો