________________
प्र. श्रु. अ. १ चार्वाकमनस्वरूपनिरूपणम्
११५
समयार्थ घोधिनी टोका स्थापातात्, यदि ज्ञानं ज्ञानान्तरेण वेद्यं स्यात् तदा येन ज्ञानान्तरेण प्रथमं ज्ञानं वेदितं स्यात्तदपि ज्ञानत्वाविशेषात् स्वान्येन केनचिदपि ज्ञानेन ज्ञातं स्यात्तदपि पुनर्ज्ञानान्तरेणेत्येवमनवस्थापिशाचस्यावतारः स्यादित्येव ज्ञानस्य ज्ञानान्तरवेद्यत्वे वाधकस्तर्कः । सति च बाधकतर्केण सन्दिग्धानैकान्तिकतापदमप्याधातुं शक्नोति । न च ज्ञानमात्रस्यावश्यवेद्यत्वं न स्वीकरोमि ज्ञानव्यवहारस्तु न ज्ञायमानसत्तया किन्तु स्वरूपसत्ताविशिष्टेनैव ज्ञानेन ज्ञानस्य व्यवहार इति कानवस्थायाः
नहीं है, क्योंकि हम अनुभूति को भी अनुभाव्य स्वीकार करते है । यदि एक ज्ञान दूसरे से ही जाना जाय तो जिस ज्ञान ने पहले ज्ञान को जाना वह भी ज्ञान होने के कारण अपने से भिन्न किसी अन्य ज्ञान के द्वार ही जाना जाएगा और वह ज्ञान भी किसी अन्य ज्ञान से । इस प्रकार अनवस्था दोप रूपी पिशाच का अवतार होगा । एक ज्ञान को दूसरे ज्ञान द्वारा वेद्य मानने में यह बाधक तर्क है इस बाधक तर्क की मौजूदगी में संदिग्ध अनैकान्तिकता दोष नहीं आ सकता ।
कदाचित् यह कहो कि हम प्रत्येक ज्ञान को वेद्य (ज्ञेय) नहीं मानते । फिर भी उसमें जो ज्ञान का व्यवहार होता है वह ज्ञायमान सत्ता से नहीं किन्तु स्वरूपसत्ता से विशिष्ट ज्ञान के द्वारा ही होता है । ऐसा मानने से अनवस्था दोप कैसे संभव हो सकता है ? किन्तु यह कथन युक्ति संगत नहीं है । ज्ञान अपने आप को जानता नहीं और उसे जानने के लिए અનુભાવ્ય રૂપે સ્વીકારીએ છીએ જે એક જ્ઞાનને ખીન્ન જ્ઞાન વડે જ જાણી શકાતુ હાય, તેા જે જ્ઞાન વડે પહેલા જ્ઞાનને જાણુવામા આવ્યુ, તે જ્ઞાનને પણ જાણનારૂ કોઇ ત્રીજુ જ્ઞાન પણ હેવુ જ જોઈએ જે જ્ઞાન વડે તે બીજા જ્ઞાનને જાણવામા આવ્યુ તે ત્રીજા જ્ઞાનને જાણનારૂ કોઈ ચેાથુ જ્ઞાન પણ હશે જ આ પ્રમાણે આગળ વધતા વધતાં જે છેલ્લુ જ્ઞાન આવશે, તે જ્ઞાનને ક્યા જ્ઞાન દ્વારા જાણવામા આવ્યુ તે પ્રશ્ન ઊભા થશે, અને છેલ્લા જ્ઞાનને જાણનારા અન્ય જ્ઞાનના અભાવ હાવાને કારણે અનવસ્થા દોષની સ ભાવના ઊભી થશે. એક જ્ઞાનને અન્ય જ્ઞાન દ્વારા વેદ્ય (અનુભવ કરવા ચેાગ્ય) માનવામા આ ખાધક તર્ક છે આ ખાધક તર્ક ની ઉપસ્થિતિમા (મેાજૂદગીમા) સ દિગ્ધ અનૈકાન્તિકતા દોષ આવી શકતા નથી
ક્દાચ એવુ કહેવામા આવે કે “અમે પ્રત્યેક જ્ઞાનને વેદ્ય (જ્ઞેય) માનતા નથી તે તેમા જે જ્ઞાનના વ્યવહાર થાય છે તે જ્ઞાયમાન સત્તા વડે થતા નથી, પણ સ્વરૂપ સત્તાથી યુક્ત જ્ઞાન દ્વારા જ થાય છે, આ પ્રમાણે માનવામા આવે, તે અનવસ્થા દોષ કેવી રીતે સ ભવી શકે છે ” પરન્તુ આપનુ આ કથન પણ યુક્તિ સંગત લાગતુ નથી જ્ઞાન પેાતાને જ જાણતુ ન હેાય અને તેને જાણવાને માટે કોઇ અન્ય જ્ઞાનની પ્રવૃત્તિ પણ ન