________________
समयार्थबोधिनी टीका प्र. शु. अ १ चार्वाकमतस्वरूपनिरूपणम् । ११३ विषाणोल्लिखिताभूः पृथिवीत्वादित्यादौ तादृशदोपस्य निरंकुशप्रसरसंभवात् । न च कल्पितसत्त्वरूपमनुभूतित्वं हेतु रुताऽकल्पितसत्वरूपमनुभूतित्वं वा हेतुः । आद्यपक्षे नैयायिकादिमते हेतोरसिद्धिस्तन्मते कल्पितायाः सत्ताया अनभ्युपगमात् । न वा द्वितीयः पक्षः वेदान्तिमते अकल्पितानुभूतित्वस्यासंभवेन हेतोरसिद्धिरिति वाच्यम् परित्यक्तकल्पिताकल्पितविशेपस्यानुभूतित्वमात्रस्यैव हेतुत्वेन स्वीकारात् । अन्यथा वह्निवान् धूमादित्यत्रापि धूमः किं पर्वतीयो
संभव न हो वहाँ इस दोप का प्रसंग हो सकता है जैसे पृथ्वी शशविपाण से कुरेदी गई है, क्योंकि यह पृथ्वी है, ऐसे स्थल पर यह दोप आ सकता है ।
यहाँ जो अनुभूतित्व हेतु है वह कल्पितसत्त्व रूप है या अकल्पित सत्त्व रूप है ? प्रथम पक्ष स्वीकार करो तो नयायिक आदि मतों में हेतु असिद्धि हो जाएगा क्योंकि उनके मत में कल्पित सत्ता स्वीकार नहीं की गई है । दूसरा पक्ष भी स्वीकार नहीं किया जा सकता क्योंकि वेदान्तियों के मत में अकल्पित अनुभूतित्व संभव नहीं है, इस कारण हेतु असिद्ध है । यह कहना अनुचित है, क्योंकि हमने कल्पित अथवा अकल्पित विशेपों को छोड कर अनुभूतित्वसामान्य को ही हेतु स्वीकार किया है अन्यथा पर्वत अग्निमान् है, क्योंकि धूमवान् है इस अनुमान में भी यह प्रश्न किया जा सकता हैकि क्या पर्वत का
છે જ્યા “સામાન્યત દૃષ્ટ” અનુમાનને સદ્ભાવ સ ભવતો ન હોય, ત્યા આ દેષને પ્રસ ગ ઉપસ્થિત થાય છે જેમ કે પૃથ્વીને સસલાને શિગડા વડે દવામાં આવી છે. આ પ્રકારના કથનમાં આ દોષને સ ભવ રહે છે, કારણ કે સસલાને શિ ગડા જ હોતા નથી. તે તેના શિગડા વડે પૃથ્વીને દવાની વાત જ કેવી રીતે સંભવી શકે?
અહી જે અનુભૂતિ છે તે કલ્પિત સત્વરૂપ છે, કે અકલ્પિત સત્વરૂપ છે? પહેલા પક્ષને, સ્વીકાર કરવામાં આવે, તે નૈિયાયિક આદિ મતોમાં હેતુ અસિદ્ધ થઈ જશે, કારણ તેમના મતમા કલ્પિત સત્તાને સ્વીકાર કરાયો નથી બીજા પક્ષને પણ સ્વીકાર કરી શકાય તેમ નથી, કારણ કે વેદાન્તીઓના મત અનુસાર અકલ્પિત અનુભૂતિત્વ સભવી શકતું નથી, તે કારણે હેતુ અસિદ્ધ છે. તે પ્રકારનું કથન અનુચિત છે, કારણ કે અમે કલ્પિત અથવા અકલ્પિત વિશેષને છોડીને અનુભૂતિત્વ સામાન્યને જ હેતુરૂપે સ્વીકારેલ છે નહી તે “પર્વત અગ્નિમાન છે, કારણ કે ત્યા ધુમાડાને સદ્ભાવ છેઆ અનુમાન સામે પણ એ પ્રશ્ન કરી શકાય છે કે શુ પર્વતને હેતુ ધુમાડે હોય છે, કે રડાને હેતુ ધુમાડો હોય છે? પહેલે પક્ષ સ ગત નથી, કારણ કે પર્વતમા ધુમાડાની સાથે તે
સૂ ૧૫