________________
११२
सूत्रकृताङ्गसूत्रे
त्वात् । अन्यथा कथमिच्छादि गुणानामष्टद्रव्यातिरिक्तद्रव्याश्रितत्वं नैयायिकोषि साधयेत् अष्टद्रव्यातिरिक्तद्रव्यस्याप्रसिद्धविशेषणता प्रसिद्धौ यत्र तस्य प्रसिद्धि स्तत्र हेतोर्वृत्तितायामन्वयव्यतिरेकिता स्याद्, आवृत्तौ हेतोरसाधाधारणानैकान्तिकतादोपः स्यादतः सामान्यतो दृष्टानुमानेन साध्यस्य कथमपि सिद्धौ नाप्रसिद्धविशेषणतायाः प्रसर इत्यवश्वमभ्युपेयम् तथा च यथा भवद्भिः सामान्यतो दृष्टानुमानन साध्यप्रसिद्धिं कृत्वा पुनस्तस्य साधनं क्रियते तथा यदि मयापि क्रियते तत्र कः प्रद्वेपो भवताम् । न चैवं सत्यप्रसिद्धविशेषणतारूपो दोषो न कुत्रापि भवेदिति वाच्यम्, सामान्यतो दृष्टानुमानासंभवे शश
सें वेद्यत्व का विपर्यय ( अवेद्यत्व ) भी सामान्य रूप से प्रमाण द्वारा गम्य हो जाता है । अगर ऐसा न माना जाय तो नैयायिक इच्छा आदि गुणों को आठ द्रव्यों से अतिरिक्त ( नौवें - आत्मा ) द्रव्य के आश्रित किस प्रकार सिद्ध कर सकेगा ! क्योंकि आठ द्रव्यों से अतिरिक्त द्रव्य की सिद्धि न होने से अप्रसिद्ध विशेषणता दोष आता है जहाँ उसकी सिद्धि है वहाँ हेतु,
·
का रहना माना जाय तो हेतु अन्वयव्यतिरेकी हो जायेगा और यदि हेतु का रहना माना जाय तो असाधारण अनैकान्तिकता दोष आएगा । ऐसी स्थिति में अवश्य ही यह मानना चाहिए कि सामान्यतो दृष्टानुमान से साध्य की सिद्धि होने पर अप्रसिद्ध विशेषणता दोष नहीं आता है इस प्रकार जैसे आप समान्यतोदृष्ट अनुमान से साध्य की सिद्धि करके उसका साधन करते हैं, उसी प्रकार यदि हम भी करें तो क्यों आपको द्वेष होता है ?. कदाचित् कहो कि ऐसा मानने पर तो अप्रसिद्ध विशेषणता दोष कहीं हो ही नहीं सकेगा, तो ठीक नहीं । जहाँ सामान्यतो दृष्ट अनुमान होना
અનિષ્ટના પ્રસંગ ઉપસ્થિત થવાથી વેદ્યત્વનુ વિપર્યય (અવેદ્યત્વ) પણ સામાન્યરૂપે પ્રમાણુ દ્વારા ગમ્ય થઇ જાય છે જો એવુ માનવામા ન આવે તે નૈયાયિક ઇચ્છા આદિ ગુણ્ણાને, આઠ દ્રવ્યા સિવાયના નવમા–આત્મા) દ્રવ્યને આશ્રિત કેવી રીતે સિદ્ધ કરી શક્શે ? કારણ કે આઠ દ્રવ્યેા સિવાયના દ્રવ્યની સિદ્ધિ ન હેાવાથી અપ્રસિદ્ધ વિશેષણતા’ દોષના પ્રસ ગ ઉપસ્થિત થાય છે જ્યા તેની સિદ્ધિ છે ત્યાં હેતુના સદ્ભાવ માનવામા આવે તે હેતુ અન્વય વ્યતિરેકી થઇ જશે, અને જો હેતુને સદ્ભાવ ન માનવામાં આવે, તે અસાધારણ અનૈકાન્તિકતા દોષના પ્રસ ગ ઉપસ્થિત થશે. આ પ્રકારની પરિસ્થિતિમા અવશ્ય એવુ માનવુ જ જોઈએ કે સામાન્યત દૃષ્ટાન્નુમાન વડે સાધ્યની સિદ્ધિ થતી હાય ત્યારે અપ્રસિદ્ધ વિશેષણુતા દોષ' નડતા નથી આ રીતે આપ જેવી રીતે સામાન્યત’ દૃષ્ટ અનુમાન દ્વારા સાધ્યની સિદ્ધિ કરીને, તેને સાધન રૂપે ઉપયોગ કરા છે, એ રીતે અમે પણ કરીએ તે આપને દ્વેષ થવાનુ કારણ શુ છે? ક્દાચ આપ એવુ' કહેતા હા ફે એવું માનવામા અપ્રસિદ્ધ વિશેષણુતા દોષ નડતા જ નથી, તે તે વાત પણ અનુચિત