________________
सूत्रताङ्गम तस्माज्ज्ञानस्य स्वप्रकाशता आवश्यकी, किच यदि जड़त्वमेव ज्ञानस्य स्यात्तदा विपयास्तु जड़ा एवेति केन कस्य प्रकाश इति जगदान्ध्यम् आपतेत । नंहि ज्ञाने जाते कस्यापि संदेहविपर्ययौ भवतः । तस्मात्स्वप्रकाशात्मकज्ञानस्य कायांकारपरिणताचेतनभूतैः सह संवन्धे सति सुखदुःखेच्छादिसर्वगुणानामुत्पादनं स्यादेवं संकलनाप्रत्ययोपि स्यात्तथा भवाद्भवान्तरगमनमपि स्यादिति सर्वव्यवस्थीपपत्ती किमतिरिक्तात्मकल्पनव्यसनेनेति चेत् अत्रोच्यते सत्यं, ज्ञानं स्वप्रकाशरूपं, तथापि तस्याधारभूतः कथंचिज्ज्ञानभिन्नभात्मा स्वीकरणीय एव । अन्यथा इस प्रकार विपय पर्यन्त सन्देह और विपर्यय का प्रसंग होगा। अतएव ज्ञान को स्वप्रकाशक मानना आवश्यक है। इसके अतिरिक्त ज्ञान यदि जड़ है और विषय भी जड़ है तो किसके द्वारा किसका प्रकाश होगा ? फिर तो जगत् में अन्धता ही हो जाएगी। ज्ञान उत्पन्न हो जाने पर किसी को भी सन्देह या विपर्यय नहीं होता। अतएव स्वप्रकाशात्मक ज्ञान का, शरीर के आकार में परिणत अचेतन भूतों के साथ सम्बन्ध होने पर सुख दुःख इच्छा आदि सभी गुणों की उत्पत्ति हो जाती है। ऐसा मानने से संकलना प्रत्यय भी बन जाता है और एक भव से दूसरे भव में गमन भी घटित हो जाता है। इस प्रकार सारी व्यवस्था संगत हो जाने पर अलग आत्मा की कल्पना करने से क्या लाभ है ? इस प्रश्न का समाधान करते हैं-ज्ञान स्वप्रकाशक है, यह सत्य है; तथापि उस ज्ञान का आधार एवं ज्ञान से कथचित् भिन्न आत्मा तो स्वीकार करना ही આદિનો સંભવ હોવાને કારણે તેની પહેલાંના સઘળા જ્ઞાને અજ્ઞાન રૂપ જે મનાશે. એ પ્રકારે તે સંદેહ અને વિપર્યાવને જ પ્રસ ગ પ્રાપ્ત થાય છે. તેથી જે જ્ઞાનને સ્વપ્રકાશક માનવું જ પડશે. તદુપરાંત જ્ઞાને જે જડ હોય અને વિષય પણ જડ હોય, તો કોના દ્વારા કેણ પ્રકટ થશે? એવુ બને, તો જગતમાં અધતા જ વ્યાપી જાય. જ્ઞાન ઉત્પન્ન થઈ ગયા બાદ કેઈને પણ સન્દહ અથવા વિપર્યવ થવાનું સંભવી શકતું નથી તેથી સ્વપ્રેકોશાત્મક જ્ઞાનને, શરીરના આકાર રૂપે પરિણત અચેતન ભૂતોની સાથે સ બંધ થવાથી સુખ હું , ઈચ્છો આદિ સઘળા ગુણોની ઉત્પત્તિ થઈ જાય છે. આ પ્રમાણે માનવાથી સંકલના પ્રત્યય પણ શક્ય બની જાય છે અને એક ભવમાથી બીજા ભવમાં ગમન પણ ઘટિત થઈ જાય છે. આ પ્રકારે સઘળી વ્યવસ્થા સ ગત બની જતી હોય, તે અલગ આત્માની કલ્પના કરવાથી શું લાભ થાય તેમ છે?
સૂત્રકાર આ પ્રશ્નનું હવે સમાધાન કરે છે–
જ્ઞાન સ્વપ્રકાશક છે, એ વાત સત્ય છે છતાં પણ તે જ્ઞાનને આધાર અને જ્ઞાન કરતાં કંઇક ભિન્ન એવા. આત્માને તે સ્વીકાર કરવો જ જોઈએ. એ સ્વીકાર નહીં કરે તે