SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ समयार्थ बोधिनी टीका प्र श्रु. अ. १ चार्वाकमतस्वरूपनिरूपणम् प्रतिसाधनात् न भूतकार्यचैतन्यम पितु आत्मन एव कार्य ज्ञानादिकम् । अथ झानाधिकरणं ज्ञानभिन्नश्चात्मा कथं स्वीकरणीयः । न च तथाऽस्वीकारे संकलनादिकं कथं स्यादिति वाच्यम् ज्ञानादेव सर्वसंभवात् , ज्ञानं स्वप्रकाशात्मकम् प्रत्ययान्तरावेद्यत्वे सत्यपरोक्षव्यवहारयोग्यत्वात् , यन्नैव तम्नैवम् यथा घटः । यदि ज्ञानं परतः प्रकाश्येत तदा घटपरिच्छित्तये ज्ञानान्वेषणं ज्ञानपरिच्छित्तये च ज्ञानान्तरमन्वेषणीयम् ज्ञानान्तरस्वीकारे प्रवाहस्य कचिदपि अविरामेऽनवस्था आपतेत कचित्प्रत्ययप्रवाहस्य विश्रान्तौ अन्तिमज्ञानस्याज्ञाततया तद्विपयकसंशयादिसंभवात्पूर्वपूर्वसर्वज्ञानानामेव सन्दिग्धत्वात् विषयपर्यन्तं सन्देहविपर्ययप्रसंगाव __आत्मा ज्ञान का अधिकरण है और ज्ञान से भिन्न है यह मत कैसे स्वीकार करने योग्य है ? यदि ऐसा स्वीकार नहीं करेंगे तो संकलना आदि किस प्रकार होंगे? ऐसा नहीं कह सकते । ज्ञान से ही संकलनादि सब हो सकते हैं। ज्ञान स्वप्रकाशक है, क्योंकि वह ज्ञानान्तर से वेद्य (जानने योग्य) न होता हुआ अपरोक्ष व्यवहार के योग्य है । जो स्वप्रकाशक नहीं होता वह ज्ञानान्तर से ज्ञेय न होता हुआ अपरोक्ष व्यवहार के योग्य नहीं होता, जैसे घट । यदि ज्ञान किसी दूसरे ज्ञान के द्वारा जाना जाय तो घट को जानने के लिए दूसरे ज्ञान की आवश्यकता होती है और ज्ञान को जानने के लिये दूसरे ज्ञान की आवश्यकता पडेगी। इस प्रकार दूसरे दूसरे ज्ञानों के प्रवाह को स्वीकार करने का कहीं अन्त नहीं आएगा अतः अनवस्था दोप आएगा। यदि ज्ञानों के प्रवाह की कहीं विश्रान्ति मानी जाय तो अन्तिम ज्ञान अज्ञात रहेगा। उसके विषय में संशय आदि का संभव होने से पहले पहले के सभी ज्ञान अज्ञान हो जाएंगे । પ્રશ્ન- “આત્મા જ્ઞાનને આધાર છે અને જ્ઞાનથી ભિન્ન છે,” આ મત કેવી રીતે સ્વીકાર્ય બની શકે? આપ એવી દલીલ કરી શકે નહીં કે “જે એ સ્વીકાર ન કરવવામાં આવે તે સકલના આદિ કેવી રીતે થશે” જ્ઞાન વડે જ સકલના આદિ થઈ શકે છે. જ્ઞાન સ્વપ્રકાશક છે, કારણ કે તે જ્ઞાનાન્તર દ્વારા વેધ (જાણવા જેગ્ય) નથી, પરંતુ અપક્ષ વ્યવહારને યોગ્ય છે જે સ્વપ્રકાશક ન હોય તે જ્ઞાનાન્તર વડે ય ન થવાને લીધે અપરોક્ષ વ્યવહારને योग्य डातुनथी, भघट (41) જે જ્ઞાનને કોઈ બીજા જ્ઞાન દ્વારા જાણવામાં આવે, તો ઘડાને જાણવાને માટે જ્ઞાનની જેમ આવશ્યકતા રહે છે, તેમ જ્ઞાનને જાણવા માટે બીજા જ્ઞાનની આવશ્યકતા રહે! આ પ્રકારે તે બીજા, ત્રીજા, ચોથા ઈત્યાદિજ્ઞાનના પ્રવાહને સ્વીકારવાનો ઇન્ત જ નહીં આવે! આ પ્રકારે તે અનવસ્થા દોષનો પ્રસંગ પ્રાપ્ત થશે જે જ્ઞાનના પ્રવાહને કેઈ પણ સ્થાને અત્ત માનવામાં આવે, તો અન્તિમ જ્ઞાન અજ્ઞાત રહેશે તેની ઉત્પત્તિને વિષયમા સશય
SR No.009303
Book TitleSutrakrutanga Sutram Part 01
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1969
Total Pages701
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_sutrakritang
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy