SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ emociomerciciosesozando000semessissosias પૂજ્ય આચાર્યશ્રી ઘાસીલાલજી મહારાજનાં બનાવેલાં સૂ. કાશમીરથી કન્યાકુમારી તેમજ કરાંચી....થી... કલકત્તા સુધી દરેક સ્થળે હોંશથી વંચાય છે. કારણ કે કેવી રીતે શાસ્ત્રો તૈયાર કરવાનું અનેખું કાર્ય હજુ સુધી કઈ કરી શકયું નથી. શ્રી સ્થાનકવાસી જૈન સમાજ ઉ પ ર ત શ્રી દેરાવાસી સંપ્રદાયના મહાન આચાર્યશ્રી રામવિજયસૂરીજી તથા અન્ય મુનિવરેએ તેમજ તેરાપંથી મધુસભા કલકત્તાવાળાએ આ સૂત્ર અપનાવ્યાં છે. દેશ-પરદેશના મેમ્બરે સૂત્ર વાંચી જૈન ધર્મના શ્રુતજ્ઞાનને અણમે લાભ લઈ રહ્યા છે. હસણુંજ લંડનની ઈનડીઆ એફીસ લાયબ્રેરીએ આ સૂત્રો મગાવ્યા છે. આપ રૂપીઆ ૨૫૧-૦-૦ મોકલી મેમ્બર તરીકે નામ નેંધાવી હસ્તે હપ્ત લગભગ રૂપીઆ પાંચસો સુધીની કિંમતનાં શાસ્ત્રો વિના મૂલ્ય મેળવી શકે છે, વધુ વિગત માટે લખેઃ છે. ગ્રીન લેજ પાસે, ગડીકુવા રોડ , શ્રી અખિલ ભારત છે. સ્થા. જૈન રાજકેટ. શાસ્ત્રોદ્ધાર સમિતિ, ecocecasal compo2012.osessorach
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy