________________
६८९
सम्यक्त्व-अध्य० ४ उ. ४
सम्यक्त्वकरया, युक्त्या, सम्यक्त्वं तत्फलानि च । विदूष्यानार्यवचनं, चतुर्थेऽध्ययनेऽब्रवीत् ॥ १ ॥ इति । ॥ इतिश्री - विश्वविख्यात - जगद्वल्लभ-प्रसिद्धवाचक- पञ्चदशभाषाकलितललित-कलापालापक-प्रविशुद्धगद्यपद्यनैकग्रन्थ निर्मापक-वादिमानमर्दक-शाहूछत्रपति - कोल्हापुर राजप्रदत्त - " जैनशास्त्राचार्य " - पदभूपित - कोल्हापुर राजगुरु - बालब्रह्मचारि - जैनाचार्य - जैनधर्म दिवाकर पूज्य - श्रीघासीलाल - प्रतिविरचितायाम् आचाराङ्गमुत्र - स्याssचार चिन्तामणिटीकायां सम्यक्त्वाख्यं चतुर्थमध्ययनं सम्पूर्णम् ॥ ४ ॥
44
समकित के प्राप्त होते ही आत्मा में आत्मस्वरूप का भान होने से आंशिक रूप में सम्यग्ज्ञान और स्वानुभव में रमणरूप आंशिक चारित्र भी समfect को उत्पन्न हो जाता है, अतः यहां पर सूत्रकार मोक्षमार्ग के पथिकों को कर्मजन्य उपाधिका अभाव बतलाते हैं, क्यों कि अज्ञानी जीवों को ही कर्मजन्य उपाधि हुआ करती है, ज्ञानी जीवों के नहीं । इस प्रकरण की समाप्ति करते हुए श्री सुधर्मास्वामी कहते हैं कि हे जम्बू ! जिस प्रकार से मैंने यह भगवान के समीप सुना है उसी प्रकार मैं कहता हूँ || सू० ११ ॥
चौथे अध्ययनका चौथा उदेश समाप्त ॥ ४-४ ॥
चौथे अध्ययन में जो विषय कहे गये हैं उनका संक्षिप्त वर्णन श्लोक द्वारा करते हैं--' सम्यक्त्वकरया' इत्यादि ।
સમકિત પ્રાપ્ત થતાં જ આત્મામાં આત્મસ્વરૂપનું ભાન થવાથી આંશિક રૂપમાં સભ્યજ્ઞાન અને સ્વાનુભવમાં રમણુરૂપ આંશિક ચારિત્ર પણ સમકિતીને ઉત્પન્ન થાય છે, માટે આ ઠેકાણે સૂત્રકાર માક્ષમાર્ગના પથિકાને ક જન્ય ઉપાધિના અભાવ ખતાવે છે, કેમકે અજ્ઞાની જીવેાને જ કર્મજન્ય ઉપાધિ થાય છે, જ્ઞાની જીવાને નહિ.
આ પ્રકરણની સમાપ્તિ કરતાં શ્રી સુધર્માંસ્વામી કહે છે કે હે જમ્મૂ ! જે પ્રકારે મેં ભગવાનની સમીપ આ સાંભળ્યુ છે તે પ્રકારે હું કહું છું. ાસૂ॰૧૧૫ ચેાથા અધ્યયનના ચેાથેા ઉદ્દેશ સમાપ્ત ૫ ૪-૪ ॥
ચેાથા અધ્યયનમાં જે વિષય કહેવાયા છે તેનુ' સક્ષિપ્ત વર્ણ ન શ્લાકદ્વારા १२ छे' सम्यक्त्वकरया ' त्याहि.
८७