________________
૧૮
1
आचाराङ्गसूत्रे घोरमित्यर्थः । तथा - महाभयम् - निखिलप्राणिमाणोद्वेजकत्वान्महाभयरूपम् । इत्येवं ब्रूयात्='प्रत्येकं प्रत्येकं गणयिला, सर्वे प्राणिनो न हन्तव्या नाज्ञापयितव्या न परिग्रहीतव्या न परितापयितव्याः, नापद्रावयितव्याः, यतो हिंसादिकरणे दोपः प्रसज्येत' इत्येवं वचनं वदेदित्यर्थः । यस्तु हिंसादिकरणे दोषो नास्तीति वदति, तदनार्थवचनम् - इति प्रत्यक्षानुमानोपमा दिममाणैः सिद्धमिति भावः । इति ब्रवीमीति पूर्ववद् व्याख्याऽवगन्तव्या ॥ प्र०११ ॥
॥ चतुर्थाध्ययनस्य द्वितीय उद्देशः समाप्तः ॥ ४-२ ॥
पहुंचानेवाली होने से महाभयरूप प्रतीत होती है, अतः समस्त प्राणी, समस्त भूत, समस्त जीव और समस्त सत्त्व न मारने योग्य हैं, न मारने की आज्ञा देने योग्य है, न मारनेके लिए ग्रहण करनेयोग्य हैं न परितापित करने योग्य हैं और न वध करने योग्य हैं । अशाता देने से हिंसादिक दोषों का भागी होना पड़ता है । जो हिंसादिक पापों के करने में दोष नहीं मानते हैं वे अनार्य है और " हिंसादिक पापों के करने में दोप नहीं है " उनके ये वचन अनार्यवचन ही हैं। श्री सुधर्मास्वामी कहते है - हे जम्बू ! जैसा मैंने भगवान के समीप सुना है वैसा ही कहता हूँ ॥ ० १९ ॥
-----
॥ चौथे अध्ययनका दूसरा उद्देश समाप्त ॥ ४-२ ॥
તેમના પ્રાણાને દુઃખ પહેચાડવાવાળી હાવાથી મહાભયરૂપ પ્રતીત થાય છે, માટે સમસ્ત પ્રાણી, સમસ્ત ભૂત, સમસ્ત જીવ અને સમસ્ત સત્ત્વ નહિ મારવાયોગ્ય છે, નહિ મારવાની આજ્ઞા દેવા યોગ્ય છે, નહિ મારવાને ગ્રહણ કરવા યોગ્ય છે, નહિ પરિતાપિત કરવાને યોગ્ય છે, નહિ વધ કરવા ચેાગ્ય છે અશાતા દેવાથી હિંસાદિક દોષોનું ભાગી બનવુ પડે છે. જે હિંસાદિક પાપ્ત કરવામાં દોષ નથી માનતા તે અનાર્ય છે, અને હિંસાદિક પાપે કરવામા પ નથી” એમ જે તેનું વચન છે આ અનાર્ય વચન છે સુધર્માસ્વામી કહે છે—હે જમ્મૂ જેવુ' મે ભગવાન સમીપે સાલખ્યુ છે તેવુ કહુ છુ સૂ૦ ૧૧ ૫
CC
ચેાથા અધ્યયનના મીજો ઉદ્દેશ સમાસ ૫ ૪૨ u