SearchBrowseAboutContactDonate
Page Preview
Page 617
Loading...
Download File
Download File
Page Text
________________ ५४० आधाराङ्गसूत्रे ___ भावतो व्रतानीकरणमपि सम्यक्त्वस्य फलं भवति, परन्तु सम्यक्त्वे सति कदाचित् तद् भवति, कदाचिन्न । यद्यपि ग्रन्थिभेदादेव सम्यक्त्वमुद्भवति सम्यक्त्ववांश्च व्रताङ्गीकरणमेवोपादेयतरं विजानाति; तथापि यावत्यां कर्मस्थितौ सत्यां सम्यक्त्वलामो भवति तावत्यामेव बताङ्गीकरणं न संभवति । व्रताङ्गीकरणं प्रति चारित्रमोहनीयकर्मक्षयोपशमस्य सम्यक्त्वप्राप्तिकरणकर्मक्षयोपशमापेक्षयाऽधिकतरस्य कारणत्वात् । और श्रुतश्रवणेच्छादिकों में परस्पर कार्यकारण संबंध सुघटित हो जाता है। अथवा-सम्यग्दर्शन और श्रुतश्रवणेच्छादिकों में जो कार्यकारण भाव संबंध कहा गया है वह श्रावक-अवस्था में होनेवाले सम्यग्दर्शनकी अपेक्षा से समझ लेना चाहिये । श्रावक-अवस्था में विद्यमान सम्यक्त्व श्रुतश्रवणेच्छादिकों का जनक वहां पर होता है। सद्भावनापूर्वक व्रतादिकों का अंगीकार करना भी सम्यक्त्व का फल है। यहां टीका में जो “अपि" शब्द दिया गया है उसका अभिप्राय यह है कि सम्यक्त्व के होने पर व्रतादिकों का आचरण कभी होता भी है और कभी नहीं भी होता। यह नियम नहीं कि सम्यक्त्व के होने पर व्रतादिक अनुष्ठानों का सद्भाव जीवों के होवे ही । यद्यपि रागदेषकी प्रबल ग्रन्थि के भेद से ही सम्यक्त्व उत्पन्न होता है, और सम्यश्वी जीव व्रतादिक अनुष्ठानों का अंगीकार करना श्रेयस्कर मानता है, परन्तु जितनी कर्म की स्थिति रहने पर सम्यक्त्वका लाभ होता है उतनी स्थितिमें व्रत સમ્યગ્દર્શન અને મૃતશ્રવણેચ્છાદિકોમાં પરસપર કાર્યકારણ સંબધ સુઘટિત થઈ જાય છે અથવા-સમ્યગ્દર્શન અને મૃતશ્રવણે છાદિકમાં જે કાર્યકારણભાવ સંબધ કહેવામા આવ્યા છે તે શ્રાવક-અવસ્થામાં બનવાવાળા સમ્યગ્દર્શનની અપેક્ષાથી સમજી લેવું જોઈએ શ્રાવક–અવસ્થામાં વિદ્યમાન સમ્યક્ત્વ મૃતશ્રવણેચ્છાદિકોને ઉત્પાદક ત્યાં અવશ્ય થાય છે સદ્ભાવનાપૂર્વક રતાદિકોનુ અગીકાર કરવું તે પણ સમ્યક્ત્વનુ ફળ છે. महीमाटीमा रे " अपि" शण्ट माथ्य। छे सनी मलिप्राय ये छे हैं સમ્યક્ત્વના થવાથી ગ્રતાદિકનું આચરણ કેઈ વખત થાય પણ છે અને કોઈ વખત નથી પણ થતું. એ નિયમ નથી કે સમ્યક્ત્વના થવાથી ગ્રતાદિક અનુઘડાનેને સદભાવ જીને થાય જ કદાચ રાગદ્વેષની પ્રબલ પ્રશ્વિના ભેદથી જ સમ્યક્ત્વ ઉત્પન્ન થાય છે, અને સમ્યક્ત્વી જીવ ગ્રતાદિક અનુષ્ઠાનેનું અંગીકાર કરવું શ્રેયકર માને છે, પરંતુ જેટલી કર્મની સ્થિતિ રહેવાથી સમ્યક્ત્વને
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy