SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ मध्य० २. उ. ६ दिरूपं भावतो मूर्च्छारूपमात्मपरिणामं त्यजति = परिहरति- परिग्रहबुद्धिपरित्यागेन परिग्रहः सुत्यजो भवति । यस्य = अनिर्दिष्टनामधेयस्य ममायितं नास्ति स हु स एव ' दृष्टपथः ' दृष्टो रत्नत्रयरूपः पन्थाः = मोक्षमार्गों येन स दृष्टपथः परिज्ञातमोक्षमार्गो मुनिः अनगारो भवति । ममायितमतिपरित्यागेनावश्यं ममायितः परित्यक्तो भवति, तत्परित्यागे च द्रव्यभावरूपो ममायितव्यपदार्थसार्थो हिरण्यादिरूपोऽपि नियतं परिहृतो भवति । एवं पचानुपूर्व्या मैथुनमतिपरित्यागेन मैथुनं सुतरां परित्यक्तं भवति । इत्थं शेषवतेष्वपि योजनीयम् । ३३३ चाहे भाव से मूच्छरूप हो; इन दोनों प्रकार के परिग्रह का परित्याग करता है। जहां परिग्रहबुद्धि का परित्याग है वहां परिग्रह का परित्याग करना कोई कठिन कार्य नहीं है । यह तो अनायास ही हो जाता है। परिग्रह का अपनाना या वाद्यपदार्थों में परिग्रहरूपता लाना इच्छा के अधीन है। जब उस प्रकार की इच्छा ही नहीं है, तब बाह्यपदार्थों में परिग्रहता ही नहीं आसकती है । जिस व्यक्ति के पास इस प्रकार का परिग्रह नहीं है वही रत्नत्रयरूप मोक्षमार्ग का द्रष्टा मुनि कहा गया है । इसका सारांश यही है कि जिसने परिग्रह की बुद्धि का परित्याग कर दिया है उसके परिग्रह का त्याग अवश्य होता है । इसके परित्याग से भावरूप हिरण्यादि तथा मूर्च्छारूप परिग्रह नियम से दूर हो जाते है । यहां पर परिग्रहमति के त्याग से जो परिग्रह का त्याग करना बतलाया गया है वह पश्चानुपूर्वी को लेकर कहा गया है । इससे यह भी समझ लेना चाहिये कि मैथुनमति के परित्याग से मैथुन का तथा चोरी હોય, ભલે ભાવથી મૂર્છારૂપ હાય, આ બંને પ્રકારના પરિગ્રહને પરિત્યાગ કરે છે, જ્યાં પરિગ્રહ–બુદ્ધિના પરિત્યાગ છે, ત્યાં પરિગ્રહને પરિત્યાગ કરવા કાંઇ કઠિન કાર્ય નથી. એ તો અનાયાસ જખની શકે છે. પરિગ્રહને અપનાવવા અગર બાહ્ય પદાર્થાંમાં પરિગ્રહરૂપતા લાવવી ઈચ્છાને આધીન છે. જ્યારે આવા પ્રકારની ઇચ્છા જ નથી ત્યારે બાહ્ય પદાર્થોમાં પરિગ્રહતા આવી શકતી નથી. જે વ્યક્તિની પાસે આવા પ્રકારના પરિગ્રહ નથી તે જ રત્નત્રયરૂપ મોક્ષ માર્ગના દ્રષ્ટ મુનિ કહેવાય છે. તેના સારાંશ એ છે કે જેણે પરિગ્રહનીબુદ્ધિને પરિત્યાગ કરેલ છે તેનાથી પરિગ્રહનો ત્યાગ અવશ્ય થાય છે. તેના પરિત્યાગી દ્રવ્ય-ભાવરૂપ હિરણ્યાદિ તથા મૂર્છારૂપ પરિષદ્ધ નિયમથી દૂર થઇ ાય છે. આ ઠેકાણે પરિગ્રઙમતિના ત્યાગથી જે પરિત્ર'નો ત્યાગ કરવા ખતાવેલ છે તે પધ્ધાનુપૂર્વને લઇને કહેલ છે. તેથી એ પણ સમજી લેવું ોઇએ કે મૈથુનમતિના પરિત્યાગથી મધુનના, તથા ચોરી કરવાની
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy