________________
અભ્યાસી ધાર્મિક ઉડામાં ઉંડું જ્ઞાન તેમણે વાંચનથી મેળવેલું. દેશ
પરદેશની વાત થતી હોય ત્યારે તેમના આગળ પ્રખર અભ્યાસીઓ પણ ઝાંખા પડતા, વર્તમાન પત્રોને શેખ તેમને અજોડ હતે દેશ પરદેશના નાણાકિય વહેવારે અને હુંડિયામણની વાત સાંભળીએ
ત્યારે તેમના જ્ઞાનના અગાધપણુની સાંભળનારને અતિ ઉત્તમ છાપ પડતી. ધાર્મિક-ધાર્મિક અભ્યાસ તેમને એટલે બધે બહોળો હતા કે તેમના
આગળથી રોજ અવનવું જાણવા મળતું દરેક ધર્મને અભ્યાસ તેમણે જીજ્ઞાસાવૃત્તિથી કર્યો હતે. ધમેં તેઓ ચુસ્ત સ્થાનકવાસી તાંબરી જૈન હતા છતાં ધમધતાને તેમનામાં અશ પણ ન હતું. મારું એટલું સારું એમ નહી પણ સારું એટલું મારું એમ માનતા તેથી કદાહીપણ તેમનામાં જનમ્યુ જ ન હતું જૈન ધર્મના દરેક ફિરકા ઉપર તેમને માન હતું. શ્વેતાંબર મદિરમાર્ગિ ભાઈઓના વરઘડાઓમાં તેઓ આન દ અને ઉત્સાહથી જતાં, પ્રસંગ આવે ભાઈચારો નભાવવા વ્યવહારૂપણને ઉપયોગ કરી દેરાસરમાં ઘી બોલવાને પ્રસંગ આવે ત્યારે પણ તેઓ ઉત્સાહથી બોલતા. વરઘોડામાં પિતાના ઘરની પુત્રવધુઓને કળશ લેવડાવતા તેમને અનેરો આનદ મળતે, જેન ધર્મના દરેક પર કાઓની એકતાના તેઓ પ્રખર ચાહક હતા છેલ્લે છેલ્લે સૌરાષ્ટ્રમાં જૈન
શ્વેતામ્બર તરાપથી સાધુઓ આવતા અને એમને સૌરાષ્ટ્રના જૈનો અને જૈન સાધુઓ તેરાપથી સાધુને સ્થાન અને આહારપણું ન આપવાં તે પ્રયાસ જેર શેરથી કરતા તે બાબતને પિતે ગાડપણ માનતા અને પોતાના ઘેર તેરાપંથી સાધુઓને માનથી ગોચરી આપતા સમાજથી જરાપણું ડરતા નહી. “વિચારભેદ તે દરેક જગ્યાએ બુદ્ધિવાદી લેકે મા હેય મુખને વિચારભેદ શાને ?' આમ તેઓ કહેતા પર તુ એવા વિચારભેદને લઈને સાધુનું અને તે પણ પરદેશી સાધુઓનું અપમાન કરવું તેમાં માનવતા
ક્યાં રહી ? જૈનત્વ ક્યાં રહ્યું છે તેમ તેઓએ જામનગરમાં એક વખત કહેલું તે મને બરાબર યાદ છે.
પ્રેમાળ–અસત્ય અગર તે જુઠ દગો આચરનાર તરફ તેમને
ઘણો જ રેપ હતું એટલે ઉગ્રતાથી આવા લેકની ખબર લઈ નાખતા છતા તેનું દિલ દુભાવ્યું તે ઠીક ન કર્યું તેમ માની તે જ વ્યકિત સાથે પ્રેમ અને મમત્વથી વાત કરતા બીજાનું સારું જોઈ તેઓ ખરેખર રાચતા તેમની આંખમાં પ્રેમનું અમૃત ભારે