________________
अध्य० २. उ. ५
૨૦૦
6
"
'वलज्ञः ' बलं= स्वशक्तिं परशक्ति वा यो जानाति स वलज्ञः स्व- परवलाभिज्ञः, मात्राज्ञः ' मात्रां जानाति यः स मात्राज्ञः यावत्प्रमाणाहारादिग्रहणेन गृहस्थो न पुनरारम्भे प्रवर्तते । यद्वा — स्वसंयमयात्रा निर्वाहो यावताऽऽहारेण भवति, तावन्मात्राज्ञानकुशलइत्यर्थः । ‘ खेदज्ञः ' खेदम् = अभ्यासं, संसारपरिभ्रमणजन्यं श्रमं वा किया गया गमन एक तो अपने लिये क्लेशकारक होता है, दूसरे इस प्रकार की प्रवृत्ति से गाम में उस साधु की निंदा भी होती है। इसलिये आहार लेने के लिये जो मार्ग शास्त्रानुसार विहित है उससे विपरीत प्रवृत्ति करने वाले संयमी - साधु के चारित्र में भगवान् की आज्ञा का विराधक होने की वजह से, और अपने में खेद उत्पन्न करने के निमित्त से मलिनता आती है, इसलिये अकाल में भिक्षावृत्ति नहीं करनी चाहिये । 'कालज्ञ' शब्द का अर्थ यह भी होता है - जो सुभिक्ष-दुर्भिक्ष, दिनप्रमाण एवं रात्रि के प्रमाण को जानता है ।
अपनी शक्ति एवं परकी शक्ति को जो जानता है वह बलज्ञ है । जितने प्रमाण का आहार लेने से गृहस्थ फिर दुबारा आरम्भ न करे, अथवा जितने आहार के ग्रहण से अपनी संयमयात्रा का निर्वाह हो सकता है, उतनी ही मात्रा में आहार लेना चाहिये । इस प्रकार की विधि में जो कुशल होता है उसका नाम मात्राज्ञ है ।
ܕ
अभ्यास, अथवा संसार में परिभ्रमण से उत्पन्न हुए क्लेश या षट्કારણ કે અકાળે તે નિમિત્ત થએલું ગમન એક તો પેાતાને માટે ક્લેશકારક થાય છે, ખીજુ... આવા પ્રકારની પ્રવૃત્તિથી ગામમાં તે સાધુની નિંદા પણ થાય છે. માટે આહાર લેવા માટે જે માર્ગ શાસ્ત્રાનુસાર વિહિત છે તેનાથી વિપરીત પ્રવૃત્તિ કરવાવાળા સંયમી સાધુના ચારિત્રમાં ભગવાનની આજ્ઞાના વિરાધક હોવાના મતલખથી, અને પાતાનામાં ખેદ્ય ઉત્પન્ન કરવાના નિમિત્તથી મલિનતા આવે છે માટે અકાળમાં ભિક્ષાવૃત્તિ કરવી જોઈએ નહિ.
કાળજ્ઞ શબ્દનો અર્થ એ પણ થાય છે—જે સુભિક્ષ—દુભિક્ષ દિનપ્રમાણ અને રાત્રિના પ્રમાણને જાણે છે.
પેાતાની તેમજ ખીજાની શક્તિને જે જાણે છે તે મલન છે, જેટલા પ્રમાણુમાં આહાર લેવાથી ગૃહસ્થ ફરીથી ખીજી વાર આરભ ન કરે, અથવા જેટલા આહારના ગ્રહણથી પેાતાની સયમયાત્રાના નિર્વાહ થાય છે એટલી જ માત્રામાં આહાર લેવો જોઇએ. આ પ્રકારની વિધિમાં જે કુશળ છે તેનુ નામ માત્રા છે.
અભ્યાસ અથવા સંસારમાં પરિભ્રમણથી ઉત્પન્ન થતાં કલેશ, અગર ષટ્કાયિક