________________
अन्य० २. उ. १ होना; इत्यादि, ये मव द्रव्यक्षण हैं। ये सब बातें तुझे प्राप्त हुई हैं, क्यों किदेवगति और नरकगति में तत्त्वद्वानरूप सम्यक्त्वमामायिक, और तत्त्वाववोधरूप श्रुतसामायिक की उपलब्धि जीवको प्राप्त होती है, तिर्यञ्चगति में किसी २ जीव को देशविरति का लाभ होता है, सर्वविरनि रूप चारित्र की प्राप्ति तो इस जीवको मनुष्यजन्म में ही होती है। इसी लिये यहां पर वही द्रव्यक्षण है। सामायिक ४ प्रकार का है-१ सम्यक्त्व२ श्रुत, ३ देशविरति और ४ सर्वविरति । __यहां पर व्यक्षण का विचार किया है, सर्वविरतिरूप चारित्र की उत्पत्ति अथवा प्राप्ति की मुख्यता से मनुष्य पर्याय को ही प्रधानतया द्रव्यक्षण कहा है, क्यों कि सर्वविरतिरूप चारित्र के सिवाय आत्मा दूसरी किसी अवस्था से कर्मोंका क्षय कर मोक्ष प्राप्त नहीं करता। मोक्षप्राप्त करना यह इस की स्वाभाविक अवस्था है । जिस प्रकार तुंबड़ी के ऊपर मिट्टीका लेप लगाने से वह पानी के नीचे बैठ जाती है, ठीक उसी प्रकार यह जीव भी कर्ममल से लिप्त होने के कारण संसाररूप समुद्र के अन्दर बैठ जाता है। जैसे उस तुंबड़ीका लेप ज्यों२ पानी से गल कर हटना जाता है त्यों २ वह तुंबड़ी पानी के ऊपर आती जाती है, बिलकुल निर्लेप होने ક્ષણ છે. આ બધી વાતે તને પ્રાપ્ત થયેલ છે, કારણ કે દેવગતિ અને નરકગતિમાં તત્ત્વશ્રદ્ધાનરૂપ સમ્યકત્વસામાયિક અને તત્ત્વાવબોધરૂપ શ્રુતસામાયિકની ઉપલધિ જીવને પ્રાપ્ત થાય છે. તિર્યંચગતિમાં કઈ કઈ જીવને દેશવિરતિને લાભ થાય છે. સર્વવિરતિરૂપ ચારિત્રની પ્રાપ્તિ તે આ જીવને મનુષ્ય જન્મમાં જ થાય છે માટે આ ઠેકાણે તેજ પ્રત્યક્ષણ છે. સામાયિક ચાર પ્રકારનું છે. ૧ સભ્યત્વ, ૨ શ્રુત, ૩ દેશવિરતિ અને ૪ સર્વવિરતિ.
અહીં દ્રવ્યક્ષાનો વિચાર કર્યો છે. સર્વવિરતિરૂપ ચારિત્રની ઉત્પત્તિ અથવા પ્રાપ્તિની મુખ્યતાથી મનુષ્યપર્યાયને જ પ્રધાનતયા દ્રવ્ય કહ્યું છે, કારણુ કે સર્વ વિરતિરૂપ ચાસ્ત્રિ સિવાય આત્મા બીજી કઈ અવસ્થાથી કમેને ક્ષય કરી મોક્ષ પ્રાપ્ત કરતા નથી. પ્રાપ્ત કરે તે તેની સ્વાભાવિક અવસ્થા છે. જેમ તુંબડી ઉપર માટીને લેપ લગાડવાથી તે પાણીની નીચે બેસી જાય છે, ઠીક તે પ્રકારે આ જીવ પણ કર્મલથી લિસ હોવાના કારણે સંસારરૂપ સુકાની અંદર બેરી ય છે. જેમ જેમ જેવો તે તુંબડી ઉપર માટીનો લેપ પાણીથી વાળીને કહી જય છે તેમ તેમ તે તુંબડી પાણી ઉપર આવે જાય છે. બિલકુલ નિu ઘવાથી તે