SearchBrowseAboutContactDonate
Page Preview
Page 282
Loading...
Download File
Download File
Page Text
________________ आवाराङ्गसूत्रे इस प्रवृत्ति से त्रस अथवा स्थावर जीवोंका घात हो रहा है। अनेक अनर्थकारी सावध क्रियाओं को वह करते हुए नहीं हिचकता है । इस लिये वह प्रमादी व्यक्ति शब्दादि विषयों में गृद्ध बनकर उन-त्रस स्थावर जीवोंका हनन करनेवाला होता है । जहां अयतनापूर्वक प्रवृत्ति है वहां प्रमत्तयोग होने से हिंसा होती ही है, इसलिये प्रसादी व्यक्ति 'हंता' कहा जाता है ।जो रातदिन अपनी प्रवृत्ति को कुत्सित करनेवाली क्रियाओं के सेवन से लगाता रहता है वह एक प्रकार से उस नर्फ से इतना विवेकशून्य हो जाता है कि फिर उसे उस काल से जरा भी घृणा या संकोच नहीं होता, दया जैसी वस्तु उसके हृदय में देखने को ही नहीं मिलती। जिस प्रकार ठक २ शब्द होते रहने पर भी ठरे का कबूतर निर्भय होकर अपने स्थान पर बैठा रहता है अर्थात् उस जगह उसे बैठने में जरा भी लंकोच नहीं होता है, उसी प्रकार जो बार बार हिंसा-झूठ-आदि पांच आस्रवों के सेवन करने में तत्पर रहते हैं वे इतने दयारहित और उस कार्य के करने में इतने विवेकशून्य बन जाते हैं कि उन कामों को करते हुए जरा भी नहीं लजाते, या उनके किये बिना उन्हें चैन नहीं पड़ता। यदि वे पाहर में उस तरह की प्रवृत्ति न भी करेंतो भी उनकी मानसिक प्रवृत्ति મારી આ પ્રવૃત્તિથી ત્રસ અને સ્થાવર અને ઘાત થઈ રહ્યો છે અનેક અનર્થકારી પાપમય ક્રિયાઓને કરતા જરા પણ થડકતો નથી. માટે તે પ્રમાદી વ્યક્તિ શબ્દાદિ વિષમાં બનીને આ ત્રણ સ્થાવર એને ઘાત કરવાવાળા અને છે, જ્યાં અયતનાપૂર્વક પ્રવૃત્તિ છે ત્યા પ્રમત્ત એગ હેવાથી હિંસા થયા કરે છે, भारे प्रमाही व्यर्शित 'हंता उपाय छे. रे शतहिक्स पोतानी प्रवृत्तिने इत्सित કરવાવાળી કિયાઓના સેવનમા લગાડતે રહે છે. તે એક પ્રકારે એક તરફથી એ વિવેકશન્ય થઈ જાય છે કે તેને તે કામથી જરા પણ ઘણા અગર સંકોચ થતું નથી. દયા જેવી વસ્તુ તેના હૃદયમાં દેખવામાં આવતી નથી જે પ્રકારે ઠક ઠક શબ્દ થવા છતાં પણ કંસારાની જગ્યા પાસેનું કબુતર નિર્ભય બની પિતાના સ્થાન પર જ બેસી જ રહે છે અર્થાત્ તે જગ્યા ઉપર બેસવામાં તેને જરા પણ સંકોચ થતું નથી, તે પ્રકારે જે વારંવાર હિંસા, જુડ, આદિ પાચ આક્ષોનું સેવન કરવામાં તત્પર રહે છે તે એટલા યારહિત અને તે કાર્ય કરવામાં વિવેકન્ય બની જાય છે કે તેવા કર્મો કરવામાં તે જરા પણ લાજ મર્યાદા રાખતે નથી. અગર તેવા કામ કર્યા વિના તેને ચેન પડતું નથી કદાચ તે બહારમાં તેવા પ્રકારની પ્રવૃત્તિ ન કરે તે પણ માનસિક પ્રવૃત્તિ તેની સુતા ઉઠતાં બેસતાં
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy