________________
નવાઇ નથી. અને પૂ. શ્રી ઘાસીલાલજીના બનાવેલાં સૂત્રેા જોતાં સૌ કોઈ ને ખાત્રી થાય તેમ છે કે દામેાદરદાસભાઈએ તેમજ સ્થાનકવાસી સમાજે જેવી આશા શ્રી ઘાસીલાલજી મ. પાસેથી રાખેલી તે ખરાખર ફળીભૂત થયેલ છે.
શ્રી વમાન શ્રમણસ ઘના આચાર્ય શ્રી આત્મારામજી મહારાજે શ્રી ઘાસીલાલજી મહારાજના સૂત્રેા માટે ખાસ પ્રશંસા કરી અનુમતિ આપેલ છે તે ઉપરથી જ શ્રી ઘાસીલાલજી મ. ના સૂત્રની ઉપયેાગિતાની ખાત્રી થશે.
આ સૂત્રેા વિદ્યાર્થીને, અભ્યાસીને તેમજ સામાન્ય વાંચકને સર્વાંને એક સરખી રીતે ઉપયાગી થઈ પડે છે. વિદ્યાર્થીને તેમજ અભ્યાસીને ‘મૂળ તથ સસ્કૃત ટીકા વિશેષ કરીને ઉપયાગી થાય તેમ છે. ત્યારે સામાન્ય હિંદી વાંચક હિંદી અનુવાદ અને ગુજરાતી વાંચકને ગુજરાતી અનુવાદથી આખું સૂત્ર સર ળતાથી સમજાય જાય છે.
( કેટલાકના એવા ભ્રમ છે કે સૂત્રો વાંચવાનુ કામ આપણુ કામ થહિ, સૂત્રે આપણને સમજાય નહિ. આ ભ્રમ તદૃન ખોટો છે. ખીજા કોઈપણ શાસ્રીર પુસ્તક કરતાં આ સૂત્રેા સામાન્ય વાચકને પણ ઘણી સરળતાથી સમજાઇ જાય છે સામાન્ય માણસ પણ સમજી શકે તેટલા માટે જ ભગવાન મહાવીરે તે વખતન લોક ભાષામાં (અધ માગધી ભાષામાં ) સૂત્રો મનાવેલાં છે. એટલે સૂત્રેા વાચવ તેમજ સમજવામાં ઘણા સરળ છે,
માટે કાઈ પણ વાચકને એના ભ્રમ હોય તે તે કાઢી નાંખવો અ ધર્મનું તેમજ ધર્મના સિદ્ધાતાનુ સાચુ જ્ઞાન મેળવવા માટે સૂત્રેા વાંચવા ચૂકવું નહિ. એટલું જ નહિ પણ જરૂરથી પહેલાં સૂત્રો જ વાંચવા.
સ્થાનકવાસીએમાં આ શ્રી સ્થા॰ જૈન શાસ્રોદ્ધાર સમિતિએ જે કાર કર્યું છે અને કરી રહી છે તેવુ કાઈ પણ સસ્થાએ આજ સુધી કર્યું નથી સ્થા॰ જૈન શાસ્ત્રોદ્ધાર સમિતિના છેલ્લા રિપોર્ટ પ્રમાણે ખીજા છ સૂત્રો લખા ચેલ પડ્યા છે, એ સૂત્રો-અનુયોગદ્વાર અને ઠાણાગ સૂત્રો-લખાય છે તે પ ઘેાડા વખતમાં તૈયાર થઈ જશે. તે પછી ખાકીના સૂત્રો હાથ ધરવામાં આવશે તૈયાર સૂત્રો જલ્દી છપાઇ જાય એમ ઈચ્છીએ છીએ અને સ્થા. મધુએ સમિતિને ઉત્તેજન અને સહાયતા આપીને તેમના સૂત્રો ઘરમા વસાવે એ ઇચ્છીએ છીએ · જૈન સિદ્ધાન્ત” પત્ર મે ૧૯૫
*
-