________________
आचारागसूत्रे भ्रष्टो जातोऽहं, त एव साम्प्रतं ममाशनवसनादिकार्येऽपि विमनसो भवन्तीति महत्कष्टम् , किमधिकेन मद्वचनमपि तेषां विपायते, इत्येवंविधवाक्यैनिजपरिवारान् वृद्धो धिक्करोतीति भावः । अतो हे आत्मन् ! ' नालं ते तव त्राणाय वा शरणाय वेति' 'त्राणाय वा' दौर्वल्यपीडादिरूपापदुद्धरणाय, शरणाय वानिर्भयावस्थानाय वा न अलं-समर्थाः। अत्र वा-शब्दोऽर्थान्तरद्योतकस्तेन कदाचिजिनके कारण कल्याणमार्गसे दूर रहा वेही अव सेरे खाने-पीने पहिनने के इन्तजाम करने में भी मन नहीं लगा रहे हैं, यह कितने कष्ट की बात है? अरे ! अधिक क्या कहा जाय उन लोगोंको तो अब मेरा बोलना भी विष जैसा मालूम पडता है। इस प्रकार के वचनोंसे वह वृद्ध उन आत्मीय जनों की निन्दा करता है और उन्हें धिक्कारता है, इसलिये सूत्रकार कहते है कि
" नालं ते तव त्राणाय वा शरणाय वा” इति ।
हे आत्मन् ! जिन पर पदार्थोंका तूने अपनी रक्षाके ख्याल से पालन पोषण किया है वे कोई तेरी इस वृद्धावस्थाजन्य दुर्बलतासे अथवा उस समयमें होनेवाले अनेक कष्टरूप आपत्तियों से तेरा उद्धार नहीं कर सकते हैं और न तुझे शरण देने के लिये ही समर्थ हो सकते हैं। इस वाक्यमें जो " वा” शब्द आया है वह इस बातका सूचक है कि यदि पूर्व पुण्यके उदयसे कोई ऐसे आत्मीय जन मिले हों जो मातापिताके
વ્યાકુળ ચિત્ત રાખી અસાવધાનીપૂર્વક પોતાની પ્રવૃત્તિ ચાલુ રાખી, અને હજુ સુધી પણ મેં જેના કારણે કલ્યાણ માર્ગથી દૂર રહ્યો તે આજ મારા ખાવામાં -પીવામાં પહેરવામાં સગવડ કરી આપવા જરા પણ મન લગાડતા નથી, તે કેટલા દુઃખની વાત છે ? અરે ! અધિક શું કહેવું, તે લોકોને તો હવે મારું બેસવું પણ ઝેર જેવું લાગે છે. આ પ્રકારના વચનોથી તે વૃદ્ધ તે આત્મીય જનની નિંદા કરે છે અને તેને ધિક્કારે છે તેને માટે સૂત્રકાર કહે છે કે
"नाल ते तव त्राणाय वा शरणाय वा" इति
હે આત્મન ! જે પરપદાર્થોનું તે પોતાની રક્ષા માટે પાલન પોષણ કર્યું છે તે કઈ તારી આ વૃદ્ધાવસ્થાજન્ય દુર્બળતાથી અથવા આ સમયમાં થનાર અનેક કદરૂ૫ આપત્તિઓથી તારો ઉદ્ધાર કરી શકતા નથી, અને તને શરણ દેવામાં પણ સમર્થ નથી. આ વાક્યમાં જે “વા” શબ્દ આવ્યો છે તે આ વાતની - ચક છે કે કદાચ પૂર્વ પુણ્યના ઉદયથી કેઈ આવા આત્મીય જન મળ્યાં હોય * માતા-પિતાની વૃદ્ધાસ્થામાં ભક્તિ કરતા હોય, તેમની દરેક પ્રકારની જ