SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ अध्य० २. उ. १ गन्तुमक्षमस्तुणकुब्जीकरणेऽप्यसमर्थः शय्यासविधे कृतमूत्रपुरीषोऽतिमलिनवसनो विगलितदशन: कुक्कुर पिण्डमिवाहर्निशं भोजनं लभमानो वृद्धश्चेतसि व्यचिन्तयत् - अहं यौवने धनार्जनपरायणः कुटुम्बपोषणपरः कदापि कल्याणमार्ग नाराधितवान् किमधुना करोमि कोsपि मां न गणयति, ते पूर्वमुपलालिताचिरपालिताः पुत्रादिपरिवारा आत्मसाधनविकलितं कृतकलकलं मामुपहसन्तीत्येवं भृशं विलपति, पश्चात्ता ६५ अनुभव करने लगा, सब घरवालों ने उसे छोड दिया। वह बिलकुल कमजोर हो गया । एक पैर भी चलनेकी उसमें शक्ति नहीं रही । वह अपनी खाटके पास ही मल-मूत्र का त्याग करने लगा । वस्त्र भी उसके अत्यन्त मलिन रहने लगे। उसके दॉत पहिलेसे ही गिर चुके थे । घरवालों में से भी किसीका उसके प्रति जरा भी स्नेह नहीं रहा। भोजन भी उसे अनादरपूर्वक दिया जाने लगा । इस अपनी हालत को देख कर वह विचार करने लगा कि - हाय ! मै यौवन अवस्थामें धन कमाने में ही अपना समय व्यतीत किया, कुटुम्बके भरण-पोषण करने में ही चित्तको लगाया, कल्याण मार्गकी तर्फ सदा उदासीन रहा, उसकी थोडीसी भी आराधना नहीं की, अब इस अवस्थामें मैं क्या कर सकता हूँ । इतना सब कुछ करने पर भी तो ये लोग मेरी तर्फ जरा भी ध्यान नहीं देते। जिनका मैने पहिले अच्छी तरह से लालन-पालन किया, और जिनके साथ मेरा घनिष्ठ प्रेम रहा है । संसारमें जिन्हें आत्मीय અની ગાંડાની માફક બની અનેક પ્રકારના કષ્ટોના અનુભવ કરવા લાગ્યા. બધા ઘરવાળાએ તેને છોડી દીધા. તે ખીલકુલ કમન્ત્ર થઈ ગયા. એક ડગલું પણ ચાલવાની તેનામાં શક્તિ ન રહી. તે પોતાના ખાટલાની પાસે જ ઝાડા પેશાબના ત્યાગ કરવા લાગ્યા. તેના વસ્ત્રો પણ મેલા રહેવા લાગ્યા. તેના દાંતે પહેલાથી જ પડી ગયા હતા. ઘરવાળામાંથી કઈ નો પણ તેના પ્રતિ જરા જેટલેા પણ પ્રેમ ના રહ્યો. ભોજન પણ તેને અનાદરપૂર્વક આપવામાં આવતું હતું. આ પોતાની હાલતને દેખીને તે વિચાર કરવા લાગ્યા કે હાય ! મે યૌવન અવસ્થામાં ધન કમાવામાં જ પોતાના સમય વ્યતીત કર્યાં. કુટુંબનું ભરણ પોષણ કરવામાં જ ચિત્તને લગાવ્યું. કલ્યાણમાની તરફ સદા ઉદાસી રહ્યો, તેનું થોડું પણ આરાધન ન કર્યું. હવે આવી અવસ્થામાં હું શું કરી શકું ? આટલું આટલું કરવા છતાં પણ આ લેાકેા મારા તરફ પણ જોતા નથી, જેનુ મેં પહેલાં સારી રીતે લાલનપાલન અને જેની સાથે મારો ઘનિષ્ટ પ્રેમ રહ્યો છે, સંસારમાં જેને
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy