SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ २१८ आधाराङ्गसूत्रे 1 जो बड़ी कठिनता से उसने दीपान्तरगमन से, दुरारोह पर्वतों के उल्लंघनसे, खानि में पड़े हुए उसके खोदने से, राजा की सेवा से, और अपने एवं पर को सन्ताप करनेवाले कृषि-वाणिज्यादि रूप सावध व्यापारों से पैदा किया है सञ्चित किया है और व्याज आदि द्वारा जिस को वृद्धि की है भले ही विभाजित न करें; परन्तु चोरों से द्रव्य की रक्षा करना एक मुश्किल कार्य है । धनी व्यक्तियों के अनेक मित्र और शत्रु हो जाते हैं । जिनका उससे काम निकलता रहता है वे उसके मित्र, और जिनका उससे काम नहीं निकलता वे उसके शत्रु हो जाते हैं । जो मित्र होते हैं वे भी कालान्तर में शत्रु, और जो शत्रु होते हैं वे भी कालान्तर में मित्र बनते हुए देखे जाते हैं। अतः जो पहिले मित्र बन कर शत्रु बन जाते हैं वे सब इसका भेद भाव जान कर चोरों को गुप्त रीति से सब प्रकार की इसकी प्रवृत्ति से परिचित करा देते हैं और अन्त में इसे लुटवा देते हैं । क्षण भर में यह अमीर से गरीब बन जाता है । यदि पुण्योदय से चोरों को भी इसके द्रव्यको चुराने का साहस न जाग्रत हो और वे इसके ऊपर धाड़ न भी पाडे तो भी अधर्मी राजा की नजर से द्रव्यकी रक्षा करना मुश्किल ही है । અને તે ધનને ઉપાન કરવામા કષ્ટનો અનુભવ કરવાવાળા તે વ્યક્તિએ તે દ્રવ્યને જે ઘણી મુશ્કેલીથી દિરયાપારથી, મહાન પ°તાના ઉલ્લંઘનથી, ખાણમાં પડેલાને તેના ખાઢવાથી, રાજાની સેવાથી અને પેાતાને તેમજ બીજાને સંતાપ કરવાવાળી ખેતી-વાણિજ્યાદ્રિરૂપ સાવદ્ય વ્યાપારોથી પેદા કરેલ છે, સંચિત કરેલ છે, અને વ્યાજ આદિ દ્વારા જેની વૃદ્ધિ કરેલ છે, ભલે તે વિભાજીત ન કરે, પરંતુ ચેારાથી દ્રવ્યની રક્ષા કરવી એક મુશ્કેલ કાર્યં છે. પૈસાદાર વ્યકિતએના અનેક મિત્રો અને શત્રુએ થાય છે જેનાથી જેનુ કામ થાય છે તે મિત્ર, અને જેનાથી જે કામ બનતું નથી તે શત્રુ બની જાય છે, જે મિત્ર હોય છે તે પણ કાલાન્તરમા શત્રુ, અને જે શત્રુ હોય છે તે પણ કાલાન્તરમાં મિત્ર અને છે તેમ દેખવામા આવે છે માટે જે પહેલા મિત્ર બનીને શત્રુ ખને છે તે અધા તેના ભેદભાવ જણીને ચારાને ગુપ્ત રીતિથી સર્વ પ્રકારની તેની પ્રવૃત્તિથી પરિ ચિત કરી આપે છે, અને અન્તમા તેને લુટાવે છે ક્ષણભરમા તે અમીરથી ગરીમ ખની ાય છે. કદાચ પુણ્યાયથી ચારે તરફથી તેનુ દ્રવ્ય ચેારાવાનુ કદાચ સાહસ ન અને, અને તેઓ તેની તરફ ધાડ પણ ન પાડે તે પશુ અધર્મી રાજાની નજરથી દ્રવ્યની રક્ષા થવી મુશ્કેલ છે.
SR No.009302
Book TitleAcharanga Sutra Part 02
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year
Total Pages780
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari & agam_acharang
File Size52 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy