________________
आचाराङ्गसूत्रे
योऽसंयमजीवी गृद्धोऽनर्थकरमर्थमुपार्जयन्नर्थपरिरक्षणं करोति किन्तु तस्य तद्धनमनेकप्रकारेण नश्यतीति दर्शयति- ' तओ से ' इत्यादि ।
२१४
aaraणीत धर्म में सर्वथा सावद्य प्रवृत्ति करने का निषेध है । इस बात को तब ही समझा जा सकता है कि जब वीतरागप्रणीत धर्म को सुनने जानने और उसके मनन करने का अवसर मिले, परन्तु जब वे सिद्धान्त को सुनते ही नहीं है तब इस सिद्धान्त को जान भी कैसे सकते हैं । अतः जहां पर इस प्रकार की प्रवृत्ति चालू है, जिन्हें अपने कर्तत्र्य का भान ही नहीं है, और जो जान बूझ कर भी खड्डे में पड़ रहे है, वे केवल धर्म के सिद्धान्त को अभी तक समझे ही नहीं हैं । जिन सिद्धान्त के समझे बिना समकित जैसी सुन्दर वस्तु कभी भी उनके हाथमें नहीं आसकती । इसके अभाव में सम्यग्ज्ञान का अभाव और उसके अभाव से मिथ्यात्व की वृद्धि, उसकी वृद्धि से संसार में परिभ्रमण ऐसे जीवों का अनिवार्य है, अतः जो आत्महित की कामना करनेवाले हैं उनका यह धर्म है कि वे परिग्रह में गृद्ध न बनें। तभी संसारसागर से उनका आत्मोद्धार हो सकता है ॥ सू० ५ ॥
जो असंयमजीवी है और परिग्रह में ही
आसक्तपरिणतिवाला
बना हुआ है वह अनेक अनर्थोका उत्पादक द्रव्य के संग्रह करने में ही लवलीन रहता है । वह यद्यपि कमाये हुए अपने इस द्रव्य की हर एक
વીતરાગપ્રણીત ધર્મીમા સર્વથા સાવદ્ય પ્રવૃત્તિ કરવાના નિષેધ છે. એ વાતને ત્યારે જ સમજી શકાય છે કે જ્યારે વીતરાગપ્રણીત ધર્મને સાભળવા જાણવા અને તેનુ મનન કરવામા અવસર મળે, પરંતુ જ્યારે તે સિદ્ધાંતને સાભળતા જ નથી ત્યારે તે સિદ્ધાંતને જાણી પણ કૅવી રીતે શકે, માટે જે ઠેકાણે આ પ્રકારની પ્રવૃત્તિ ચાલુ છે, જેને પોતાના કર્તવ્યનું પણ ભાન નથી અને જે જાણી જોઇને પણ ખાડામા પડે છે તે કેવલિપ્રણીત ધર્મના સિદ્ધાંતને હજુ સુધી સમજ્યા જ નથી જે સિદ્ધાતને સમજ્યા વિના સમકિત જેવી સુદર વસ્તુ કેઈ વખત પણ તેના હાથમા આવી રાકતી નથી. તેના અભાવમા સભ્યજ્ઞાનના અભાવ, અને તેના અભાવથી મિથ્યાત્વની વૃદ્ધિ, તેની વૃદ્ધિથી મ'સારમાં પરિભ્રમણ એવા જીવાને અનિવાર્ય છે અત. જે આત્મહિતની કામના કરવાવાળા છે, તેનો એ ધર્મ છે કે તે પરિગ્રહમા ગૃદ્ધ ન અને ત્યારે જ મંસારમાગરથી તેનો આત્મદ્ધાર થાય છે ! સૂ॰ પા
જે અસયમજીવી છે અને પરિગ્રહમા જ આસક્તપરિણતિવાળા ખનેલ છે તે • અનર્થોના ઉત્પાદક દ્રવ્યના સંગ્રહ કરવામા જ તલ્લીન રહે છે. તે જો કે પેાતાના