________________
१८४
आचाराङ्गसूत्रे
वन्ध की अपेक्षा समझना चाहिये । अर्थात् उस समय प्रकृति और प्रदेशबन्ध तो सब कर्मों का हुआ करता है, किन्तु स्थिति और अनुभागबन्ध ज्ञानावरणादि विशेष २ कर्मों का अधिक होगा । अन्धा होना, बहिरा होना, काणा इत्यादि होना, तथा इन्द्रियादिकों की पूर्णता होने पर भी शारीरिक शांति के लाभ से वञ्चित रहना, दुःखोत्पादक सामग्री की प्राप्ति होना, इष्टानिष्ट संयोगवियोगजन्य कष्टों को झेलना आदि art at a भी सांसारिक प्राणी नहीं चाहता है, परन्तु कर्मों के द्वारा परतन्त्र हुए प्रत्येक सांसारिक जीवों को अपने २ योग एवम् harat द्वारा उपार्जित किये कर्मों का फल अवश्य २ भोगना पडता है, इस में जीव की इच्छा काम नहीं करती । कर्माधीन बन यह प्राणी प्रायः सावय क्रियाओं के करने में ही दत्तावधान रहा करता है, जिसके कारण रात दिन दुःखी का दुःखी ही रहा करता है ।
प्रश्न - कर्मों के फलों को भोगते हुए भी आगे के लिये कर्मों का बन्ध नहीं हो ऐसा भी कोई उपाय है ? उत्तर - है |
प्रश्न - क्या है ? उत्तर - समताभाव । कर्मों के फलों का अनुभव न करने वाला प्राणी यदि उनके फलों को भोगते समय हर्ष विषाद एवम् आर्त
અર્થાત્ તે વખત પ્રકૃતિ અને પ્રદેશમધ તે બધા કર્મોના થયા કરે છે પણ સ્થિતિ અને અનુભાગબંધ જ્ઞાનાવરણાદિ વિશેષ વિશેષ કર્મોના અધિક થશે. અંધ થવુ, મહેરા થવું, કાણા થવું ઇત્યાદિ તથા ઇન્દ્રિયાક્રિકોની પૂર્ણતા હોવાથી પશુ શારીરિક શાંતિના લાભથી વંચિત રહેવુ', દુઃખેાત્માઢક સામગ્રીની પ્રાપ્તિ થવી, ઇષ્ટાનિષ્ટ સચેાગવિયેાગજન્ય કષ્ટોને સહન કરવા કાઇ પણ સાંસારિક પ્રાણી ચાહતો નથી, પરંતુ કમૅદ્વારા પરત ંત્ર થયેલ દરેક સાંસારિક જીવને પોતપાતાના ચેગ અને કષાયેદ્વારા ઉપાર્જિત કરેલા કર્મોના ફળ અવશ્ય અવશ્ય ભાગવવા પડે છે, તેમાં જીવની ઇચ્છા કામ કરતી નથી, કોઁધીન ખની તે પ્રાણી પ્રાયઃ સાવદ્ય ક્રિયાએ કરવામાં જ દત્તાવધાન રહ્યા કરે છે, જેના કારણે રાત દિન દુ:ખીના ૬.ખી જ રહ્યા કરે છે.
પ્રશ્ન—કર્માંના ફળને ભાગવતાં છતાં પણ આગળ માટે કમૅના અંધ ન થાય એવા કાઈ ઉપાય છે ? ઉત્તર—છે.
પ્રશ્ન—શું છે ? ઉત્તર—સમતાભાવ, કર્મોના ફળાના અનુભવ ન કરવાવાળા પ્રાણી દાચ તેના ફળોને ભાગવતી વખત હું વિષાદ આદિ અને આ રૌદ્રરૂપ પરિણામેથી