________________
अध्य० २. उ. १
१२७
[6
यहां आत्मा के लिये हितकारी सम्यक्चारित्र का प्रधानतया ग्रहण होता है । क्यों कि यथाख्यातचारित्रके बिना केवलज्ञान तथा केवलदर्शन नहीं हो सकते । चौदहवें गुणस्थानमें यथाख्यात चारित्र की पूर्णता होते ही यह आत्मा अ इ उ ऋ लृ " इन पांच हस्व अक्षरों के उच्चारण काल तक वहां रहकर मुक्तिमें जा विराजता है । इस अपेक्षा से चारित्र की यहां पर प्रधानता कही है। सम्यग्दर्शन की पूर्णता चतुर्थ गुणस्थानमें, सम्यग्ज्ञानकी पूर्णता तेरहवें गुणस्थान में और सम्यक् चारित्र की पूर्णता चौदहवें गुणस्थान में शारूकारों ने बतलाई है |
इस पूर्वोक्त अर्थ को सुधर्मा स्वामी जम्बूस्वामी से कहते हैं कि - हे जम्बू ! मैंने जैसा भगवान से सुना है वैसा ही तुझे कहता हूँ ॥ सू० ९ ॥ ॥ यह द्वितीय अध्ययन का प्रथम उद्देश समाप्त हुआ । २-१ ॥
-❖
કારણ
“
"
અહીં આત્મા માટે હિતકારી સમ્યકૂચારિત્રનું પ્રધાનતયા ગ્રહણ થાય છે, ચથાખ્યાતચારિત્ર વિના કેવળજ્ઞાન તથા કેવળદર્શીન નથી થતું. ચૌદમા ગુણસ્થાનમાં થાખ્યાતચારિત્રની પૂર્ણતા થતાં જ આ આત્મા अ इ उ ऋ ल આ પાંચ હસ્વ અક્ષરોનું ઉચ્ચારણુ કાલ તક ત્યાં રહીને મુક્તિમાં બિરાજે છે. આ અપેક્ષાથી ચારિત્રની આ ઠેકાણે પ્રધાનતા કહી છે. સમ્યગ્દર્શનની પૂર્ણતા ચેાથા ગુણસ્થાનમાં, સભ્યજ્ઞાનની પૂર્ણતા તેરમા ગુણસ્થાનમાં, અને ચારિત્રની પૂર્ણતા ચૌદમા ગુણસ્થાનમાં શાસ્ત્રકારોએ મતાવી છે.
આ પૂર્વોક્ત અર્થને સુધર્માસ્વામી જમ્મૂસ્વામીથી કહે છે કે હે જમ્મૂ! મેં જેવી રીતે ભગવાન પાસેથી સાંભળ્યુ છે તેવું જ તમને કહું છું. ॥ સૂ॰ ૯ ॥ ા ખીજા અધ્યયનના પહેલા ઉદ્દેશ સમાસ ૫૨–૧ u
४९ Rs