________________
भाचार चिन्तामपिटीका अध्य. १ उ. ७ सृ. ६ पहजीवनिकायारम्भदोपः ७१३
टीका--- अत्रापि एतस्मिन् वायुकायेऽपि, अपिशब्दाद अवशिष्टे पृथिव्यादिचतुम्के स्थावरे प्रसकाये च ये भोगलोलुपाः स्वार्थवशगाः आरम्भं कुर्वन्ति, ते उपादीयमानाः ज्ञानावरणीयादिफर्मभिर्वध्यमाना भवन्तीत्येवं जानीहि ।
- एकजीवारम्मप्रवृत्तः शेपजीवनिकायारम्भजनितकर्ममिद्धो भवतीत्येवं विद्धीत्यर्थः । के पुनः पृथिव्याघारम्भकरणेन शेपजीवारम्भजन्यकर्मभिरपि वध्यमाना भवन्तीति जिज्ञासायामाह-'ये आचारे न रमन्ते' इति ।।
. ये आचारे ज्ञानदर्शनादिपञ्चविधाचारे न रमन्ते-न धृतिं कुर्वन्ति, तान् फर्मभिर्वध्यमानान् जानीहि । के पुनराचारे न रमन्ते ? दण्डिशाक्यादयः ।
कथमेतद्विज्ञायते ? इति जिज्ञासायामाह-' आरममाणा विनयं वदन्ति'
टीकार्थ-इस वायुकाय के विषय में भी-(अपि) शब्द से पृथ्वी आदि अन्य स्थावरों में तथा उसकाय में जो भोगों के लोलुप और स्वार्थपरायण होकर आरम्भ करते हैं, के ज्ञानावरण आदि कर्मों से बद्ध होते हैं, ऐसा समझो।।
तात्पर्य यह है कि-एक जीव के भारम्भ में प्रवृत्ति करने वाला शेप जीवनिकायोंके आरम्भ से उत्पन्न होने वाले कर्मों से भी बद्ध होता है।
ऐसे कौन हैं जो पृथ्वी आदि एक कायका आरम्भ करके शेष जीवनिकायों के आरम्म से होने वाले कर्मोद्वारा बद्ध होते हैं ? इस का समाधान करने के लिए कहते है
जो ज्ञानाचार दर्शनाचार आदि पाँच आचारों में स्थिर नहीं होते उन्हें कर्मबंध होता है, ऐसा जानो। भाचार में कौन स्थिर नहीं होते ? दण्डी तथा शाक्य आदि ।
यह कैसे ज्ञात हुआ ? इसके उत्तर में कहते हैं-वे पृथ्वीकाय आदि की विराधना ટીકાથ-આ વાયુકાયના વિષયમાં પણ “અપિ” શબ્દથી પૃથ્વી આદિ અન્ય સ્થાવરોમાં તથા ત્રસકાયમાં જે ભેગોના લાલચુ અને સ્વાર્થપરાયણ થઈને આરંભ કરે છે. તે જ્ઞાનાવરણ આદિ કર્મોથી બદ્ધ થાય છે. એ પ્રમાણે સમજે.
તાત્પર્ય એ છે કે એક જીવના આરંભમાં પ્રવૃત્તિ કરવાવાળા બાકીના જીવ– નિકાના આરંભથી ઉત્પન્ન થવાવાળા કર્મોથી પણ બદ્ધ થાય છે.
એવા કેણુ છે કે જે પૃથ્વી આદિ એક કોયને આરંભ કરીને બાકીના જીવનિકાના આરંભથી થનારા કર્મો દ્વારા થાય છે? તેનું સમાધાન કરવા માટે કહે છે
જે જ્ઞાનાચાર-દર્શાનાચાર આદિ પાંચ આચારોમાં સ્થિર નથી થતા તેને કમર બધે થાય છે, એ પ્રમાણે જાણે.
આચારમાં કેણ સ્થિર નથી રહેતા? દહી અને શાકય આદિ, એ કેવી રીતે જાણ્યું? તેના ઉત્તરમાં કહે છે તે પૃથ્વીકાય આદિની વિરાધના