________________
६९०
भाराको इह पहुविधद्रव्यलिनिनो विद्यन्ते, तत्र शाक्यादयो व्यजनादिशौर्वायुकायसमारम्भं कुर्वन्ति, फारयन्ति, कुर्वतोऽनुमोदयन्ति, तथा च संपातिमादीनां हिंसनेन पड्जीवनिकायविराधका भवन्ति । दण्डिनोपि-"वयं प्रश्नमहाप्रतधारिणो जिना ज्ञाराधका अनगाराः स्मः" इत्यादि प्रबदमानाः साध्वाभासाः सावधमुपदिशन्ति, शास्त्रमतिपिद्धमपि चायुकायसमारम्भ कुर्वन्ति, कारयन्ति च । ते हि अनासतमुखेन वदन्ति गायन्ति च । तथा अग्रपूजादौ विविधवाधनृत्यादिकं कारयन्ति, एतत्सर्व मिथ्यादर्शनशल्याभिधं पापमाचरन्ति । उक्तञ्च-"गंधवनवाइय-लवणजलारतिआइदीवाई ।
जं किच्चं तं सच-पि ओअरइ अग्गपूयाए" ॥१॥
संसार में तरह-तरह के द्रव्यलिंगी हैं, उन में से शाक्य आदि पंखा वगैरह से वायुकाय का आरंभ करते हैं, कराते हैं और आरंभ करने वाले की अनुमोदना करते हैं,
और संपातिम ( उडकर अचानक आजाने वाले ) आदि जीवों की हिंसा करके पट्काय के विराधक बनते हैं । झूठे साधु दण्डी भी 'हम पंचमहाव्रतधारी तथा जिन भगवान् की
आज्ञा के आराधक अनगार हैं। इस प्रकार कहते हुए सावध का उपदेश देते हैं । शास्त्र में निषिद्ध वायुकाय का समारंभ करते हैं और कराते हैं। वे खुले मुख से बोलते और गाते हैं, तथा अग्रपूजा आदि में विविध प्रकार से वाय एवं नृत्य आदि कराते हैं । यह सब मिथ्यादर्शनशल्यनामक पाप है । वे इसका आचरण करते हैं। जैसे कहा है
સંસારમાં તરેહ-તરેહના દ્રવ્યલિંગી છે, તેમાંથી શાક્ય આદિ પંખા વગેરેથી વાયુકાયો આરંભ કરે છે, કરાવે છે, અને આરંભ કરવાવાળાને અનુમોદન આપે છે, અને સંપતિમ (ઉડીને અચાનક આવવાવાળા) આદિ જુની હિંસા કરીને ષકાયના વિરાધક બને છે. દંડી પણ અમે પંચમહાવ્રતધારી તથા જિન ભગવાનની આજ્ઞાના આરાધક અણગાર છીએ.’ આ પ્રમાણે કહેતા થકા સાવાને ઉપદેશ આપે છે. શાસ્ત્રમાં નિષિદ્ધ મનાએલા વાયુકાય સમારંભ કરે છે અને કરાવે છે. તે ખુલ્લા મુખથી-ઉઘાડા મેઢેબેલે છે અને ગાય છે, તથા અમપૂજા વગેરેમાં વિવિધ પ્રકારથી વાવ અને નૃત્ય આદિ કરાવે છે. આ સર્વે મિથ્યાદર્શનશલ્ય નામનું પાપ છે. તે એનું मायरले ४२ छ.भाधु :- ,