________________
आधाराने ॥अथ पप्ठोदेशः ॥ अनन्तरपञ्चमोद्देशके वनस्पतिकायस्वरूपं निरूपितम् । अधुना क्रमप्राप्त त्रसकायस्वरूपपतिवोधनार्थमयं पष्ठ उद्देशकः प्रस्तूयते । इयं हि शैली भगवदेशनाया, यद्-वनस्पतिकायानन्तरं त्रसकायमतियोधनम् , सर्वस्मिनागमे तथैव भगवदेशनायाः सत्त्वात् । एतत् समीचीनमपि, मनुष्यशरीरदृष्टान्तोपन्यासेन वनस्पतेः सचेतनत्वं साध्यते तत्र वनस्पतिकायस्वरूपविज्ञानानन्तरं मनुष्यस्वरूपं जिज्ञासमानस्य शिष्यस्य प्रतिवोधनाय तस्य त्रसकायान्तर्गतत्वेन त्रसकायोद्देशकयनस्यौचित्यात् । असकायस्वरूपं वक्तुमनाः श्री सुधर्मास्वामी कथयति-से वेमि.' इत्यादि ।
छठाउद्देश पिछले पांचवें उद्देश में वनस्पतिकाय का स्वरूप निरूपण किया गया है अब क्रम से प्राप्त सकाय का स्वरूप बतलाने के लिए छठा उद्देश कहते हैं।
भगवान् के उपदेश की यही शैली हैं कि वनस्पतिकाय के अनन्तर त्रसकाय का स्वरूप समझाया जाता है । तब आगमों में भगवान् का उपदेश इसी प्रकार है । यह ठीक भी हैं, क्यों कि मनुष्य के शरीर का दृष्टान्त देकर वनस्पति की सचित्तता सिद्ध की है तो वनस्पतिकाय के स्वरूप के पश्चात् मनुष्य का स्वरूप जानने की इच्छा रखने वाले शिष्य के प्रतिबोध के लिए सकाय का स्वरूप समझना चाहिए, क्यों कि मनुष्य भी उसकाय के अन्तर्गत है । त्रसकाय का स्वरूप कहने की इच्छा रखने वाले श्री सुधर्मा स्वामी अलग सूत्र कहते है:-'से बेमि.' इत्यादि ।
यो देशપાછળના પાંચમાં ઉદ્દેશમાં વનસ્પતિકાયના સ્વપનું નિરૂપણ કરવામાં આવ્યું છે. હવે કમથી પ્રાપ્ત ત્રસકાયના સ્વરૂપને બતાવવા માટે છઠ્ઠા ઉદ્દેશને કહે છે.
ભગવાનના ઉપદેશની એજ શૈલી છે કે –વનસ્પતિકાયની પછી ત્રસકાયનું સ્વરૂપ સમજાવવામાં આવે છે. સર્વ આગમાં ભગવાનને ઉપદેશ આ પ્રમાણે છે, અને તે ઠીક પણ છે, કેમકે મનુષ્યના શરીરનું દૃષ્ટાંત આપીને વનસ્પતિની સચિતતા સિદ્ધ " . કરી છે, તે વનસ્પતિકાયના સ્વરૂપ પછી મનુષ્યસ્વરૂપે જાણવાની ઈચ્છા રાખવાવાળા શિષ્યના પ્રતિબંધ માટે ત્રસકાયનું સ્વરૂપ સમજાવવું જોઈએ, કારણકે મનુષ્ય પણ ત્રસકાયની અન્તર્ગત છે. સકાયના સ્વરૂપને કહેવાની ઈચ્છા રાખવાવાળા શ્રી સુધીમાં साभी मारनु सूत्र छ:-'से चेमि.' त्याल..