________________
आचारचिन्तामणि- टीका अवतरणा
२५ अवयवसंनिवेश- सकलावयवपूर्णत्वम्, विशेषवत्त्वम्
सकलाङ्गोपाङ्गपूर्णत्वम् ।
(२५) अवयवसन्निवेश- सब अवयवों से परिपूर्ण ।
विशेषवच्च,
१३
तीर्थङ्करकल्पपादपानां वचनप्रसूनानि गणधराः श्रद्धासूत्रे संग्रन्थ्य गद्यपद्यात्मकविविधाङ्गोपाङ्गरूपा माला व्यरीरचन् । अथ ता माला हृदये निधाय तत्तद्रुतमहत्त्वं स्वात्मनि भावयन्तो भावितात्मानः सन्तो ज्ञानक्रियाभ्यां कर्मरजोऽपनीय वाधापीढाऽपवर्जितम पुनरावृत्ति सिद्धिगतिनामधेयं शिवपदं समाश्रयन्ति, भवभीरून भव्यानपि तत्पदं प्रापयन्ति ।
सब असों और उपासि युक्त |
L-- तीर्थङ्कररूपी कल्पवृक्षों के वचनरूपी पुष्पों को गणथरंनि श्रद्धारूपी सूतमें गूंथकर गद्यपद्यरूप विविध अङ्गउपाद्गमय मालाएँ रचीं, उन मालाओं को धारण करके उनकी महत्ता का अन्तःकरण में विचार करते हुए भावितात्मा पुरुष ज्ञान और क्रिया के द्वारा कर्मरजको हटाते हैं । तथा सब प्रकार की बाधा और पीडासे रहित, जिलें पाकर फिर कभी आना नहीं पडता, ऐसे सिद्धिगतिरूप शिवपद प्राप्त करते हैं, साथ ही भवभीरु अन्य भव्य जीवों को भी उसी पढ़ की प्राप्ति कराते हैं ।
(૨૫) અવયવસન્નિવેશનું. સર્વ અવયવેાથી પરિપૂર્ણ. સર્વ અંગે અને ઉપાંગોથીયુક્ત विशेषपशु
તીર્થંકરરૂપી કલ્પવૃક્ષોના વચનરૂપ પુષ્પાને, ગણધરોએ શ્રદ્ધારૂપી સૂતર-દોરામાં ગુથી કરી ગદ્યપદ્યરૂપ વિવિધ અંગ-ઉપાંગમય માળા રચી. તે માળાએને હૃદયમાં ધારણ કરીને, તેની મહત્તાનેા અંતઃકરણમાં વિચાર કરનાર ભાવિતાત્મા પુરૂષજ્ઞાન અને ક્રિયા દ્વારા કરજકણને દૂર કરે છે. તથા સર્વ પ્રકારની ઉપાધિ અને પીડાથી રહિત, - જેને પ્રાપ્ત કરીને ફરીથી કેાઈ વખત આવવુ પડતુ નથી. એવી સિદ્ધિગતિરૂપ શિવપદને પ્રાપ્ત કરે છે, તેમજ ભવભીરૂ અન્ય ભવ્ય જીવોને પણ તે પદ ( શિવપદ )ની પ્રાપ્તિ
उरावे छे.