________________
६१८
भाचारागसत्रे टीकामज्ञापकदिशापेक्षया उर्ध्वम् उर्ध्व दिश्यवस्थित पर्वतशिखरमासादहाधुपरिभागस्थम् , अधः अघोदिश्यवस्थित भूमिगृहादिकं, तियन्मान्यादिदिवस्थित विदिवस्थितं च गृहभित्तिमासादहादिकं, माचीनं-तिर्यपदस्य विवरणमेतद, प्रान्यां दिशि विद्यमानं पदार्थजातम् , एतचोपलक्षणम्-अन्या अपि तिर्यग्दिशो विज्ञेयाः । यद्वा-भाचीनमिति-ऊर्धाधस्तियन्दिगन्ययि, तेनोर्वाधस्तियग्दिश्ववस्थितं, माचीन-पुरातनम्-आधुनिकशिल्पिदुष्करतयाऽऽश्चर्यकारि पदार्थजातं, पश्यन चक्षुयापारयन, रूपाणि-चक्षुतिया परिणतानि रूपचन्याणि शालमग्जिकादीनि स्यादिरूपाणि वा पश्यति ।
टीकार्य-प्रज्ञापक-दिखने वाले को) दिशा की अपेक्षा ऊर्व दिशा में-पर्वत के शिखर पर तथा प्रासाद या महल आदि के ऊपरी भाग में स्थित, भौहरा आदि अघोदिशा में स्थित, पूर्व आदि तिरछी दिशाओं में स्थित तथा विदिशामों में स्थित दीवार, हवेली और महल मादि को देखता है । मूल में आये हुए 'पाईणं' अर्थात् 'प्राचीन' शब्द को तिरछी दिशा का विवरणरूप समझना चाहिए । अथवा 'प्राचीन' पद ऊर्च, अधः और तिर्यक् सभी दिशाओं के साथ संबंध रखता है। तात्पर्य यह निकला कि-ऊर्ध्व दिशा में स्थित अघोदिशा में स्थित तथा तिरछी दिशामें स्थित प्राचीन अर्थात् आधुनिक शिल्पकारों के लिए दुष्कर होने से आश्चर्य उत्पन्न करने वाले पुराने पदार्थों की ओर नजर करता हुआ सुन्दर पुतलियों वगैरह को तथा स्त्री आदि के रूप को देखता है ।।
ટીકાથ–પ્રજ્ઞાપક-(જોનારની) દિશાની અપેક્ષા ઉર્વ દિશામાં-પર્વતના શિખર પર તથા પ્રાસાદ અથવા મહેલ આદિના ઉપર ભાગમાં, સ્થિત, ભયરા આદિ અધાદિશામાં સ્થિત, પૂર્વ આદિ તિરછી દિશાઓમાં સ્થિત, તથા વિદિશાઓમાં સ્થિત ભીંત, હવેલી અને મહેલ આદિને દેખે છે. મૂલમાં આવેલે “જે અર્થાત્ પ્રાચીન શબ્દને તિરછી દિશાના વિવરણરૂપ સમજ જોઈએ, અથવા પ્રાચીન પદ ઉર્વ અધ અને તિર્થક સર્વ દિશાઓની સાથે સંબંધ રાખે છે. તાત્પર્ય એ નિકળે છે કેઉર્વ દિશામાં સ્થિત, અદિશામાં સ્થિત, તથા તિરછી દિશામાં સ્થિત પ્રાચીન અર્થાત આધુનિક શિલ્પકાર માટે દુષ્કર હેવાથી આશ્ચર્ય ઉત્પન્ન કરવાવાળા પુરાણું પદાર્થોની તરફ નજર કરતા થકા સુન્દર પુતળીઓ વગેરેને તથા શ્રી આદિના રૂપને દેખે છે.