________________
आचारचिन्तामणि-टीका अध्य० १ ३. ५ मु.२ वनस्पतिजीवघात दुप्फलम् ६१३
टीका__ यो गुणः शब्दादिका, स आवतः-आवतन्ते परिभ्राम्यन्ति जीवा यत्र स -आवर्तः-जन्मनराधिव्याधिनानाविधक्लेशसंपातस्वरूपः संसारः। कारणे कार्योपचारात् संसारफारणीभूतस्य शब्दादिगुणस्य संसारत्वेन व्यपदेशः । गुणसेवनात् संसारं प्राप्नोतीति भावः । उक्तमयं दृढीकर्तुमुक्तवाक्यं परावर्तयन्नाइ-य आवर्त इति । यथावतः संसारः, स गुणः शन्दादिः । रागद्वेपवशगः संसारी नैव शब्दादिगुणतो विरज्यते, न च मोक्षमार्ग प्राप्नोतीत्यर्थः । ___यद्वा-'गुणे' 'आवर्ते' इति सप्तम्यन्तम् । यः गुणे-शब्दादौ वर्तते,
टीकार्थ-शब्द आदि जो गुण अर्थात् विषय है वही आवर्त है। जिसमें आवर्तन अर्थात् भ्रमण किया जाय उसे आवर्त कहते हैं। जन्म-जरा, आधि-व्याधि आदि नाना प्रकार के क्लेशों से परिपूर्ण यह संसार ही आवर्त है । शब्द आदि विषय संसार के कारण हैं, स्वयं संसार नहीं हैं, किन्तु यही कारण में कार्य का उपचार करके शब्दादि विषयों को ही संसार कहा है। आशय यह है कि इन विषयों का सेवन करने से संसार की प्राप्ति होती है। इसी अभिप्राय को दृढ करने के उद्देश्य से वास्य को पलट कर शाखकार कहते हैं-'जो आवर्त है वहीं गुण है। राग-द्वेष भादि के अधीन रहने वाला संसारी जीव शब्द आदि गुणों से विरक्त नहीं होता और न मोक्षमार्ग प्राप्त करता है।
अथवा--मूल में जो 'गुणे' और 'आवटे' पद आये हैं। वे सप्तमीविभक्ति में हैं, इसका अर्थ यह हुआ कि जो पुरुष शब्दादि गुणों में वर्त्तता है वह आवर्त
ટીકાથ-શદ આદિ જે ગુણ છે, અર્થાત્ વિષય છે તેજ આવત્ત છે. જેમાં આવર્તન અર્થાત્ બ્રમણ કરવામાં આવે તેને આવર્ત કહે છે. જન્મ, જરા, આધિ, વ્યાધિ આદિ નાના પ્રકારના કલેશેથી પરિપૂર્ણ આ સંસારજ આવત્ત છે. શબ્દ આદિ વિષય સંસારના કારણ છે. સ્વયં સંસાર નથી, પરંતુ અહીં કારણમાં કાર્યને ઉપચાર કરીને શદાદિ વિવેને જ સંસાર કહો છે. આશય એ છે કે -વિષયોનું સેવન કરવાથી સંસારની પ્રાપ્તિ થાય છે. તે અભિપ્રાયને દઢ કરવાના ઉદેશ્યથી વાકયને બદલીને શાસ્ત્રકાર કહે છે-જે આવત્ત છે તે ગુણ છે.” રાગદ્વેષ આદિના આધીન રહેવાવાળા સંસારી જીવ શબ્દ આદિ ગુણેથી વિરકત રહેતા નથી અને મોક્ષમાર્ગને પ્રાપ્ત કરતા નથી.
मया--भूसमा २ गुणे' भने 'आवटे ५६ माया छे. ते सातभी विमतिमा છે. એને અર્થ એ થયો કે-જે પુરુષ શબ્દાદિ ગુણેમાં વર્તે છે તે આવર્ત અથર્