________________
૫૭૬
आचारासो अग्निकायसमारम्भे पृधिन्यादिसमाश्रितानां स्थावराणां प्रसानां चोपमर्दनादिकं यथा भवति तद् दर्शयितुमाह-अग्नि चेत्यादि ।
एके-केचित् माणिनः, अग्निम् समुत्पादितं भज्यालित चाग्निकायं स्पृष्टाः स्पर्शकर्तारः, आपत्वात् फर्तरि क्तः ।
संघात पक्षादिदहनेन गात्रसंकोचनम् आपधन्ते, माप्नुवन्तीत्यर्थः । तत्रअग्नौ पतित्वा ये जीवाः संघातमापधन्ते, ते तत्र पर्यापद्यन्ते तापाभिभूता मूर्छा प्राप्नुवन्तीत्यर्थः । ये तत्र अग्नी पर्यापद्यन्ते, ते तत्र अग्नी, अपद्रावन्तिन्माणान् परित्यजन्ति । अनिसमारम्भेण केवलमनिकायविराधना न भवति, अपितु सर्वेदिक्संचारिणं त्रसानां पृथिव्यादीनां स्थावराणामपि बहुतराणां हिंसाऽवश्यं भवतीति भावः । अत एवोक्तं भगवता
अग्निकाय का आरंभ करने से पृथिवी आदि में आश्रित स्थावरों और त्रस जीवों का विराधन किस प्रकार होता है ? सो कहते हैं।
कोई-कोई प्राणी जलती अग्नि को स्पर्श करके सिकुड जाते हैं-उन के पंख वगैरह जल जाते हैं। अग्नि में पड़ कर जो जीव संघात को प्राप्त होते हैं वे गी से मूञ्छित हो जाते हैं । अग्नि में गिरने वाले अपने प्राण भी खो देते हैं । अग्नि का समारंभ करने से केवल अग्निकाय की ही विराधना नहीं होती वरन् समी दिशाओं में संचार करने वाले त्रस और बहुत से स्थावर जीवों की भी हिंसा अवश्य होती है । इसी लिए भगवान् ने कहा है:--
અગ્નિકાયને આરંભ કરવાથી પૃથ્વી આદિમાં આશ્રય કરી રહેલાં થાવ અને ત્રસ જીવેની વિરાધના જે પ્રકારે થાય છે, તે કહે છે–
કેઈકે પ્રાણુ બળતી અગ્નિને સ્પર્શ કરીને સંકોચાઈ જાય છે. તેની પાંખે વગેરે બળી જાય છે. અગ્નિમાં પડીને જે જીવ સંઘાતને પ્રાપ્ત થાય છે તે ગરમીથી મૂર્ષિત થઈ જાય છે. અગ્નિમાં પડવાવાળા જીવ જે મૂર્ષિત થઈ જાય છે તે પિતાના પ્રાણ પણ ઈ નાખે છે. અગ્નિને સમારંભ કરવાથી કેવલ અનિકાયની વિરાધના થતી નથી, પરંતુ સર્વ દિશાઓમાં સંચાર કરવાવાળા ત્રસ અને ઘણાંજ રથાવર જીવોની પણ હિંસા અવશ્ય થાય છે. એ માટે ભગવાને કહ્યું છે- -