________________
४७४
आचारावमत्रे
ननु का नाम श्रद्धा, यया विनाऽनगारत्वं नोपलभ्यते ? उच्यते - जीवादित वेषु श्रद्धानं, रुचिः, अभिमीतिः सम्यग्दर्शनं श्रद्धा, 'एतत्तत्वमेवमेवे ' -त्यवधारणम् " तमेव सच्चं नीसंकं जं जिणेहि पवेहयं " इति वचनानुस्मरणेन जगदेकवन्धुना वीतरागेण भगवता यथा कथितं तथैवेदं जीवादितन्त्रं सत्यमिति निश्चय इति यावत् ।
यद्वा मिथ्यात्वमोहनीयकर्मण उपशमात् क्षयोपशमात् क्षयाद्वा आत्मनोऽपूर्वा ज्ञानावस्था जायते, आविलसलिलस्य कतकफलचूर्णस योगात्स्वच्छतावत् सैव श्रद्धा !
शङ्का - यह श्रद्धा कौन-सी है जिस के बिना साधुपन नहीं रह सकता !
समाधान -- जीवादि तत्वों पर श्रद्धा करना, रुचि होना, अभिप्रीति होना, यह सम्यद्गर्शन-श्रद्धा है । 'यह तत्र ऐसा ही है' इस प्रकार पक्का निश्चय करना श्रद्धा है । 'जिन भगवान् ने जो कहा है वही सत्य और संदेह - रहित है' इस वचन के अनुसार यह निश्चय करना कि जगत के अद्वितीय बन्धु वीतराग भगवान् ने जैसा निरूपण किया है, उसी प्रकार जीवादितत्त्व सत्य है । यह श्रद्धा का स्वरूप है ।
अथवा --- मिथ्यात्वमोहनीय कर्म के उपशम से, क्षयोपशम से अथवा क्षय से आत्मा को एक अपूर्व ज्ञानावस्था उत्पन्न होती है । जैसे - मलिन जल में कतकफल का चूर्ण डालने से जल स्वच्छ हो जाता है। ऐसी स्वच्छ-निर्मल आत्मदशा श्रद्धा कहलाती है ।
શકા——તે શ્રદ્ધા કેવી છે, કે જેના વિના સાધુપણું રહી શકે નહિ ?
सभाधान-लपाहि तत्त्वो पर श्रद्धा ४२वी, इथि थवी, अभिप्रीति थवी, ते સમ્યગ્દર્શન શ્રદ્ધા છે, “ આ તત્ત્વ આવુંજ છે” એ પ્રમાણે પાકા નિશ્ચય કરવો તે શ્રદ્ધા છે. જિન ભગવાને જે કહ્યુ છે તે સત્ય અને સદેહરહિત છે” એ વચન પ્રમાણે એ નિશ્ચય કરવા કે જગતના અનેડ બન્ધુ વીતરાગ ભગવાને જેવુ નિરૂપણ કર્યું છે, તે પ્રમાણે જીવાદિ તત્ત્વ સત્ય છે. આ શ્રદ્ધાનું સ્વરૂપ છે
अथवा—મિથ્યાત્વમાહનીય કર્મીના ઉપશમથી, ક્ષયાપશ્ચમથી, અથવા ક્ષયથી આત્માની એક અપૂર્વ જ્ઞાનાવસ્થા ઉત્પન્ન થાય છે. જેમ મલીન પાણીમાં કતકકુળ— નિમળીળનું ચૂર્ણ નાંખવાથી જલ સ્વચ્છ થઈ ાય છે. એવી સ્વચ્છ-નિર્મલ આત્મદશા શ્રદ્ધા કહેવાય છે.