________________
-
-
आचारचिन्तामणि-टीका अध्य.१. उ१. सू.५. कर्मवादिन संभवात् पुनः प्रचुरतरपुण्यपापकर्मसद्भावे कथमात्यन्तिकः कर्मक्षयः स्यात् ।
नहि केवलस्य सम्यगज्ञानस्य आगामिकर्मानुत्पत्तिसामर्थ्य विद्यते, किन्तु चारित्रसहितस्यैव सम्यग्ज्ञानस्य संचितकर्मक्षये आगामिकर्मानुत्पत्तौ चं सामर्थ्य संभाव्यते । सम्यगज्ञानेन हि मिथ्याज्ञानस्य निवृत्तिः । ततश्च रागद्वेपायभावेन हिंसादिपापक्रियानिटत्तिरूपचारित्रसहयोगाद् नवीनकर्मानुत्पत्तिर्भवति । तद्वत् संचितकर्मक्षयोऽपि चारित्रसहकतसम्यग्ज्ञानादेव भवति । यथौपधं ज्ञानमात्रेण नाममात्रेण वा न व्याधि निवर्तयति, किन्तु तत्सेवनादिक्रियापरिणत्यैव, तद्वत् चारित्रसहितसम्यगज्ञानेनैव कर्मक्षयः। होगा, और यह व्यापार नवीन कर्मबन्ध का कारण है, इस लिए फिर बहुत से पुण्यकर्म और पापकर्म संचित हो जाएँगे। ऐसी दशा में आत्यन्तिक कर्मक्षय किस प्रकार होगा ?
अकेला सम्यग्ज्ञान आगामी कर्मों की उत्पत्ति रोकने में समर्थ नहीं है। हाँ, चारित्रसहित सम्यग्ज्ञान संचित कर्मी के क्षय में और आगामी कर्मों की उत्पत्ति रोकने में समर्थ हो सकता है। सम्यग्ज्ञान से मिथ्याज्ञान की निवृत्ति होती है। फिर राग-द्वेष आदि का अभाव हो जाने से हिंसादि पाप क्रिया की निवृत्तिरूप चारित्र की सहायता से नवीन फर्मों की उत्पत्ति रुकती है। इसी प्रकार संचित कर्मों का क्षय भी चारित्र से युक्त सम्यग्ज्ञान से ही होता है । जैसे-औपधि ज्ञानमात्र से या नाम लेने मात्रसे व्याधि को दूर नहीं करती किन्तु सेवन करने से ही दूर करती है, उसी प्रकार चारित्रयुक्त सम्यग्ज्ञान से ही कर्मों का क्षय होता है।
થશે, અને તે વ્યાપાર નવીન કર્મબંધનું કારણ છે, એ માટે ફરી ઘણાંજ પુણ્ય-પાપ કર્મ સંચિત થઈ જશે. એવી દશામાં આત્મતિક કર્મક્ષય કેવી રીતે થશે?
એકલું સમ્યજ્ઞાન આગામી કર્મોની ઉત્પત્તિને રોકવામાં સમર્થ નથી. હા. ચારિત્રસહિત સમ્યજ્ઞાન સંચિત કર્મોના ક્ષયમાં અને આગામી કર્મોની ઉત્પત્તિ રેકવામાં સમર્થ થઈ શકે છે. સમ્યજ્ઞાનથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થાય છે. પછી રાગ-દ્વેષ વગેરેને અભાવ થઈ જવાથી હિંસાદિ પાપક્રિયાની નિવૃત્તિરૂપ ચારિત્રની સહાયતાથી નવીન કર્મોની ઉત્પત્તિ અટકે છે. એ પ્રમાણે સંચિત કર્મોને ક્ષય પણ ચારિત્રથી યુક્ત સમ્યજ્ઞાનથી જ થાય છે. જેવી રીતે ઔષધના જ્ઞાનમાત્રથી અથવા ઔષધનું નામ લેવાથી વ્યાધિ દૂર થતી નથી, પરંતુ સેવન કરવાથી જ દૂર થાય છે. તે પ્રમાણે ચારિત્રયુક્ત સભ્યજ્ઞાનથીજ કર્મોને ક્ષય થાય છે.