________________
आचारचिन्तामणि -टीका अध्य. १ उ. १ सू. ५. कर्मवादिम०
३५१
अनन्तानुबन्ध्यादयो द्वादश कपायाः प्रत्येकं यथाक्रमं सम्यक्त्वं देशविरतिचारित्रं सर्वविरतिचारित्रं च सर्वमेव घ्नन्ति तस्मादेते द्वादश कपायाः सर्वघातिन इत्युच्यन्ते । तेपां प्रबलोदयेऽपि कुलाचारप्रभृतिकारणवशादशुद्धाहारादिविरमणदर्शनात् सर्वघातित्वं न संभवतीति नाशङ्कनीयम्, नवीन घनघटादृप्टान्ताश्रयणेन तस्यापि समाधेयत्वात् । मिथ्यात्वं तु सम्यक्त्वं तत्त्वार्थश्रद्धानरूपं सर्वमपि प्रतिहन्ति, तस्मात् सर्वघातीत्युच्यते । यदि मिथ्यात्वस्य प्रबलोदयेऽपि मनुष्यपश्वादिवस्तुविषयकं सम्यक्त्वमस्ति कथं तर्हि सर्वघातित्वं मिथ्यात्वस्येति संभाव्यते, तदाऽत्राप्युक्तजलदावलीदृष्टान्तः शरणीकरणीयः ।
अनन्तानुबन्धी आदि बारह कपाय क्रमशः सम्यक्त्व का देशविरति का, और सर्वविरतिका पूर्णरूप से घात करते हैं, अतः ये बारह कपाय भी सर्वघाती कहलाते हैं । यह शङ्का नहीं करनी चाहिए कि इन कपायों का प्रबल उदय होने पर भी कुलाचार आदि कारणों से अशुद्ध आहार आदि का त्याग देखा जाता है अत एव इन्हें सर्वघाती नहीं कहा जा सकता, क्योंकि नवीन मेघघटाका दृष्टान्त लेकर इस शङ्का का भी समाधान किया जा सकता है।
मिथ्यात्व प्रकृति तो तत्त्वार्थश्रद्धानरूप सम्यक्त्व का पूर्णरूप से घात करती ही है, अतः वह सर्वघाती है। यदि मिध्यात्व का प्रबल उदय होने पर भी मनुष्य पशु आदि वस्तुओं सम्बन्धी सम्यक्त्व रहता है तो मिथ्यात्व को सर्वघाती कैसे कहा जा सकता है ? इस शङ्का के समाधान के लिए भी उक्त मेघपटल के ही दृष्टान्त का आश्रय लेना चाहिए ।
અનન્તાનુબંધી આદિ ખાર કષાય ક્રમરાઃ સમ્યક્ત્વના દેશવિરતિને અને સ વિરતિને પૂર્ણરૂપથી ઘાત કરે છે, તેથી એ ખાર કષાય પણ સધાતી કહેવાય છે. એવી શંકા નહિ કરવી જોઇએ કે: એ કષાયેાના પ્રશ્નલ ઉદય વખતે પણ કુલાચાર આદિ કારણેાથી અશુદ્ધ આહાર આદિના ત્યાગ જોવામાં આવે છે. તે માટે તેને સધાતી કહી શકાશે નહિ; કારણ કે નવીન મેઘ ઘટાનું દ્રષ્ટાંત લઇને આ શંકાનું સમાધાન કરી શકાય છે.
મિથ્યાત્વ પ્રકૃતિ તા તત્ત્વા શ્રદ્ધાનરૂપ સમ્યક્ત્વને પૂર્ણરૂપથી ઘાત કરે છેજ, તેથી તે સધાતી છે. જો મિથ્યાત્વના પ્રખલ ઉદય હોય તે વખતે પણ-મનુષ્ય, પશુ આદિ વસ્તુએસ’બધી સમ્યક્ત્વ રહે છે તે મિથ્યાત્વને સર્વાંધાતી કેવી રીતે કહી શકશે ? એ શકાના સમાધાન માટે પણુ આગળ કહેલ મેઘપટળનાંજ દ્રષ્ટાંતને આશ્રય લેવા જોઇએ.